हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
online jobs
Online jobs News
online jobs
ઘર બેઠા વધારવી છે ઈનકમ? આ 5 ઓનલાઇન કામ છે બેસ્ટ, કલાકોમાં કમાઈ શકો છો હજારો રૂપિયા
Online Jobs: જો તમારે ઘરબેઠા તમારી આવકને વધારવી હોય તો બેસ્ટ ઓપશન આજે તમને જણાવીએ. આજે તમને એવા કામ વિશે જણાવીએ જે તમે ઘરબેઠા કોઈપણ સમયે કરી શકો છો અને કલાકોમાં હજારો કમાઈ શકો છો. તેના માટે તમારે એક સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનની જ જરૂર પડશે જે આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સરળતાથી ઉપલબ્ધ હોય છે.
Nov 29,2023, 16:32 PM IST
ઓનલાઈન પૈસા કમાવવા
AI બન્યું નોટ પ્રિન્ટિંગ મશીન, રોજની કમાણી 10 હજાર! માલામાલ બની રહ્યા છે લોકો
AI Earning: AIને કમાણીનું માધ્યમ બનાવવામાં આવશે, કદાચ કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય, પરંતુ લોકો આ પદ્ધતિઓ દ્વારા ઘણી કમાણી કરી રહ્યા છે, તે પણ ઘરે બેઠા.
Jun 17,2023, 16:09 PM IST
nokri.com
Online Jobsમાં એપ્લાય કરતા પહેલા સો વાર વિચારજો, તમારી સાથે પણ થઈ શકે છે આ
ટેકનોલોજીના જમાનાની અંદર હવે ચોરી કરવાની પદ્ધતિઓ પણ બદલાઈ છે. ઈન્ટરનેટના યુગની અંદર હવે તસ્કરો પણ ઈન્ટરનેટના માધ્યમથી ઈ-તસ્કર બની જરરિયાતમંદ લોકોને છેતરી રહ્યાં છે. ખાસ કરીને નોકરીવાંચ્છુ યુવકોને નોકરી અપાવવાના બહાને તેમના ડેટા હેક કરી તેમની પાસેથી પ્રોસેસિંગ ફી ના નામે નાણાંની માંગણી કરી છેતરપિંડી પણ આચરવામાં આવે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. શહેરના એક નોકરી વાંચ્છુક યુવકને નોકરી આપવાના બહાને આર્થિક છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયો છે.
Jul 21,2019, 17:07 PM IST
ઓનલાઇન નોકરી
ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
નોકરી મેળવવા માટે ઓનલાઈન ઉપર નોકરી શોધતા લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓને સાઈબર ક્રાઈમએ ઝડપી પાડ્યા છે. હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે.
May 10,2019, 9:15 AM IST
સરકારી યોજના
સરકારી યોજનાઓના નામે નોકરીની લાલચ આપી બંટી બબલી કરતા ઓનલાઇન ઠગાઇ
બેરોજગારોને નોકરી આપવની લાલચ આપી બેરોજગારો પાસેથી કરોડો રૂપિયા પડાવતી મૂળ યુપીની ગેંગનો પર્દાફાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાંચે અલીગઢ માંથી એક મહિલા સહીત બે આરોપીઓની ધરપકડ કરી છે.
Jan 1,2019, 22:23 PM IST
Trending news
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન