हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
one died
One died News
gujarat
સુરતના ઉધનામાં સ્લેબ ધરાશાયી થતા બે મજૂરો નીચે પટકાતા એકનું મોત, એકને રેસ્ક્યુ કરી
સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી આઘાતજનક ઘટના બની છે. અહીં લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર 86,87,88પર 1223/154 નંબરના યુનિટ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આ પ્લોટ પર યુનિટના બાંધકામ દરમ્યાન અચાનક સાઈટનો સ્લેબ અચાનક તૂટી પડયો હતો.
Feb 3,2024, 21:52 PM IST
gujarat
સુરતમાં દશેરાનો પર્વ માતમમાં ફેરવાયો, 8 મજૂર સાથે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટતાં જ...
ભટારની શાંતિવન મિલમાં આ ઘટના સવારે 8:30થી 9:00 વાગ્યાની આસપાસ બની હતી. લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે.
Oct 5,2022, 15:24 PM IST
Water-borne diseases on the rise in Surat
Water-borne diseases on the rise in Surat, one died
Water-borne diseases on the rise in Surat, one died
Jul 30,2022, 15:45 PM IST
gujarat corona update
ગુજરાતમાં કાલે 200 કેસ હતા આજે સીધા જ 400 આમ જ ચાલ્યું તો કોઇ નહી બચે...
ગુજરાતમાં કોરોના ફરી એકવાર વિકરાળ સ્વરૂપ દારણ કરતો જાય છે. કાલે આવેલા 204 કેસથી ડબલ જેટલો આંકડો આજે આવ્યો છે. આજે કોરોનાના કુલ 394 કેસ નોંધાયા છે. 59 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચી ચુક્યો છે.
Dec 28,2021, 19:38 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે કસાતો કોરોનાનો ભરડો, નહી ચેતો તો હેરાન
ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 55 કેસ નોંધાયા છે. તો 48 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,591 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,09,845 રસીના ડોઝ અપાયા હતા.
Dec 14,2021, 19:54 PM IST
ST
ST નું ટાયર ફાટતા અકસ્માત, બસના કાચ તોડી લોકોને બહાર કઢાયા, એકનું મોત
અડાલજ બાલાપીરથી ત્રિમંદિર તરફ જતા રોડ પર બહુચરાજી - પાવાગઢ રૂટની એક્સપ્રેસ બસનું ટાયર ફાટતા બસના ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા બસ ડિવાઇડર તોડીને સામેના રોડમાં ગઇ હતી. જ્યાં એક એક્ટિવાને અડફેટે લીધા બાદ રોંગસાઇડ ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું.
May 27,2021, 18:33 PM IST
Ahmedabad
અમદાવાદના નહેરૂબ્રિજ પાસે એક બિલ્ડિંગમાં આગ, એકનું મોત
શહેરના નહેરૂ બ્રિજ પાસે આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આગથી બચાવ એક વ્યક્તિએ બિલ્ડિંગ પરથી નીચે પડતું મુકતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યકિતને ગંભીર ઈજા પહોંચી છે.
May 29,2020, 17:59 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠામાં અકસ્માતે એક વ્યક્તિનું મોત અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત
સાબરકાઠામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રાંતિજ પાસે ઇકો કાર ડ્રાઇવરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારનું મોત નિપજ્યું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
Apr 2,2019, 8:34 AM IST
સુરત અકસ્માત
હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ
સુરત માસમા ગામની નવી વસાહતમાં રહેતા રણછોડ ઇચ્છુભાઇ પટેલ જહાંગીપુરા જીન કેમ્પસમાં આવેલ તળાદ કોટન મંડળીમાંથી નિવૃત થયા બાદ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા.
Jan 25,2019, 14:07 PM IST
એકનું મોત
ધોરાજીની ભાદર નદીના પુલનો ભાગ ધરાશાહી, એકનું મોત અને 2 ને ઇજા
ભાદર નદી પરનો જૂના પુલનો ભાગ તૂટી જવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે મજૂરને ગંભીર ઇજા પહોંચી છે. તો અન્ય મજૂર અને લોકો કાટમાળમાં દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Jan 4,2019, 20:12 PM IST
ફ્લોરિડા
US: ફ્લોરિડામાં માઇકલ વાવાઝોડાનો આંતક, એકનું મોત
રાજધાની તલ્લાહસ્સીના પશ્ચિમમાં ગેડ્સડેન કાઉન્ટીના એક અધિકારીએ આ જાણકારી આપી છે. માઇકલ નામના આ વાવાઝોડાના કારણે થયેલું એકનું મોત સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે.
Oct 11,2018, 15:05 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી