हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
One Day
One day News
One Day
'વન ડે, વન ડીસ્ટ્રીકટ': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અઠવાડિયે 4 જિલ્લાની લેશે મુલાકાત
Under 'one day, one district' program, CM Bhupendra Patel to visit 4 districts this week
Apr 17,2023, 17:55 PM IST
CM
વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મોડાસા
Under 'One Day, One District' program, CM Bhupendra Patel reaches Aravalli's Modasa
Apr 13,2023, 14:55 PM IST
breaking news
30 કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયું: ગૃહમંત્રાલય પણ ચોંક્યું, હવે કોનો વારો આવશે
ગુજરાતના ચર્ચાસ્પદ ડીંગુચા પ્રકરણમાં સંડોવાયેલા દહિયાને આજે સસ્પેન્ડ કરી દેવાયા છે. હર્ષ સંઘવીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગૃહમંત્રીએ પોલીસ બેડામાં જ સફાઇ શરૂ કરી દીધી છે.
Jan 19,2023, 18:14 PM IST
gujarat
ભ્રષ્ટાચાર સામે હર્ષ સંઘવીનો સપાટો! એક જ દિવસમાં ત્રણ અધિકારીઓને કર્યા ઘરભેગા!
ગૃહ રાજયમંત્રી એ ગુજરાતના પોલીસ બેડામાં જ આજથી સફાઇ અભિયાન શરૂ કરી દીધી છે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ વડા આશિષ ભાટિયા સાથે ગાઢ સંબંધ ધરાવતા PI જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Jan 19,2023, 16:31 PM IST
Ahmedabad
સમગ્ર વિશ્વની પ્રથમ ઘટના: ગુજરાતમાં એક જ દિવસમાં એક સાથે બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ
ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રથમ કિસ્સાની વાત કરીએ તો, 28 વર્ષીય પરણિત હિન્દુ યુવતી કે જેમને યુટેરાઇન ડાઇડેલ્ફીસ (બેવડુ ગર્ભાશય જન્મજાત) ની તકલીફ હતી, જેમને તેમની માતા દ્વારા ગર્ભાશય પ્રાપ્ત થશે.
Sep 25,2022, 20:00 PM IST
Rohit Sharma
રોહિત કેપ્ટન બનતાની સાથે જ આ 3 ખેલાડીનું ચમક્યું ભાગ્ય, હવે ડ્રોપ કરવા અશક્ય!
આ ત્રણ ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી ડ્રોપ કરવા લગભગ અશક્ય છે. રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ટીમ ઇન્ડિયામાં આ ત્રણ ખેલાડીઓની જગ્યા નક્કી છે. આવો એક નજર કરીએ આ ત્રણ ખેલાડીઓ પર જેમણે રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ટીમ ઇન્ડિયામાંથી ડ્રોપ કરવા લગભગ અશક્ય છે.
Feb 22,2022, 14:13 PM IST
One Day
T20 બાદ હવે ODIમાંથી કોહલી પાસેથી જઈ શકે છે કેપ્ટનશીપ? જાણો શું છે મામલો
વિરાટ કોહલી(Virat Kohli)એ ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ છોડવી પડી હતી જેથી કરીને તેના વર્કલોડને મેનેજ કરી શકાય અને તે પોતાની બેટિંગ પર વધુ ધ્યાન આપી શકે, પરંતુ શું તેની ODI કેપ્ટનશિપ માટે પણ આવો જ નિર્ણય લેશે? આ એક મોટો પ્રશ્ન છે.
Dec 2,2021, 16:41 PM IST
Ahmedabad
AHMEDABAD પણ સુરતનાં રસ્તે? એક જ દિવસમાં હત્યાની બે ઘટનાથી ચકચાર
પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમા બે હત્યાની ધટના સામે આવી છે. નિકોલમાં પતિએ કરેલી પત્નિની હત્યા બાદ મોડી રાત્રે મેમકો પાસે 23 વર્ષીય યુવકને તીક્ષ્ણ હથિયારનાં 7 ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં મેમકો ચાર રસ્તા પાસે આવેલી કોર્પોરેશનની ઉત્તર ઝોનની કચેરી સામેની ગલીમાંથી પોલીસને એક યુવકની લોહીમાં લખબથ લાશ મળી આવી હતી.
Apr 5,2021, 16:51 PM IST
Krishna
જાણો કોણ છે પ્રસિદ્ધ કૃષ્ણા, જે વન-ડે સિરીઝમાં બનશે અંગ્રેજોનો કાળ
કર્ણાટકના આ ઝડપી બોલરે વિજય હજારે ટ્રોફીમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
Mar 21,2021, 16:11 PM IST
viral audio
Viral Audio: મારે એક દિવસ માટે CM બનવું છે, Nayak ફિલ્મ જેવું કામ કરીશ
કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે પદાધિકારીઓ પણ વિચારતા થઇ જતા હોય છે. ગુજરાતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં એક નાગરિક દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કરીને પોતે 1 દિવસ માટે મુખ્યમંત્રી બનવા ઇચ્છતો હોવાની વાત કરી હતી. જેના કારણે થોડા સમય માટે નીતિન પટેલ અને આસપાસ હાજર અધિકારીઓ પણ હસી પડ્યાં હતા. જો કે નાગરિક દ્વારા રેફરન્સ સાથે અને તમામ તથ્યો સાથે આ માંગણી કરવામાં આવી હતી. જેથી આ માંગ અમલમાં પણ લાવવામાં આવે તો નાગરિકોમાં ઉત્સુકતા અને રાજકારણ પ્રત્યે વધતી ઉદાસિનતા હટાવી શકાય તેમ છે.
Jan 25,2021, 17:49 PM IST
West Indies Team
IND vs WI : 'વિરાટ બ્રિગેડ'નો સામનો કરવા માટે વિન્ડીઝ ટીમની જાહેરાત
વેસ્ટ ઈન્ડીઝના(West Indies) હેડ કોચે(Coach) જણાવ્યું કે, 'અમે બંને ફોર્મેટમાં ત્રણ-ત્રણ મેચ રમીશું. આથી અમારી ઈચ્છા છે કે બધા જ ખેલાડીઓને પુરતી તક મળે. ભારતની(Indian Team) ટક્કર લેવી અમારા માટે આસાન નહીં હોય. જોકે, આમ કહીને અફઘાનિસ્તાનની (Afghanistan) ટીમને પણ હું નબળી નથી આંકી રહ્યો.'
Nov 29,2019, 16:19 PM IST
Chhotaudaipur
છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવ, જાણો વિગત
છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં કુલ પાંચ લોકોને ગંભીર ઈજા, બોડેલીમાં અલગ-અલગ બે સ્થળે અને નસવાડીના સિંધીકૂવા પાસે સર્જાયો અકસ્માત
Apr 10,2019, 17:20 PM IST
ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી
રાંચી વનડેઃ ધોનીના ઘરમાં શ્રેણી વિજય માટે ઉતરશે ભારત, ભૂવીની વાપસી થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે રાંચીમાં ત્રીજી વન ડે મેચ રમાવાની છે, ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આ ઘરેલુ મેદાન છે
Mar 7,2019, 20:52 PM IST
ભારત
IND vs NZ : નેપિયરમાં વિચિત્ર કારણે રોકાઈ રમત
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ વન ડેમાં એક એવી ઘટના બની જે ક્રિકેટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બની હોય એવું કોઈને પણ યાદ નથી
Jan 23,2019, 22:46 PM IST
અંબાતી રાયડુ
અંબાતી રાયડુનો 'પદાર્પણ' પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ, વન ડે-ટી20 રમત
33 વર્ષના અંબાતી રાયડુએ 45 વન ડે રમી છે અને આગામી વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનો તે મહત્વનો સભ્ય માનવામાં આવે છે
Nov 3,2018, 21:09 PM IST
ક્રિકેટ
IND vs WI : વન ડે શ્રેણીની બાકીની ત્રણ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની બાકીની ત્રણ મેચમાં જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરને સ્થાન અપાયું છે, જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બહાર બેસાડવામાં આવ્યો છે
Oct 25,2018, 18:20 PM IST
ક્રિસ ગેલ
ક્રિસ ગેલે પોતાની અંતિમ મેચમાં ફટકારી સદી, 8 છગ્ગા સાથે યાદગાર વિદાય લીધી
વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન ક્રિસ ગેલે પોતાની અંતિમ મર્યાદિત ઓવરની ઘરેલુ મેચમાં સદી ફટકારીને વિદાય લીધી હતી
Oct 7,2018, 19:29 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય