हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Omicron Case
Omicron case News
Ahmedabad
ગુજરાતમાં આજે ઓમિક્રોન વિસ્ફોટ, અમદાવાદ-વડોદરા-ખેડા-આણંદમાં ધડાધડ કેસ નોંધાયા
અમદાવાદમાં આજે કોરોના ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે. આ બન્ને કેસ અમદાવાદના બોપલ અને બોડકદેવ વિસ્તારમાં નોંધાયા છે. બીજી બાજુ શહેરમાં કોરોના કેસ વધતા વધુ એક સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં ફેરવાઈ છે આ સાથે જ કુલ 3 સોસાયટી માઈક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં છે.
Dec 24,2021, 20:42 PM IST
Omicron
દ.આફ્રિકાથી 8 હજાર કિમી દૂર ભારતમાં આટલો જલદી કેવી રીતે ફેલાયો ઓમિક્રોન?
કોરોના વાયરસના નવા વેરિએન્ટનું જોખમ ભારતમાં એ હદે વધી રહ્યું છે તેનો અંદાજો તમે આંકડાથી લગાવી શકો છો. સૌથી પહેલા કર્ણાટકના બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ મળ્યાં હતા. પરંતુ હવે એક જ દિવસમાં ઓમિક્રોનના 17 કેસની પુષ્ટિ થઈ છે.
Dec 6,2021, 9:40 AM IST
Omicron Case
4 દિવસ, 5 રાજ્યો અને 21 કેસ, ઓમિક્રોને દેખાડી પોતાની ચાલ, ત્રીજી લહેરનો ખતરો વધ્યો
કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન માત્ર 4 દિવસમાં દેશના 5 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. તેથી હલચલ મચી ગઈ છે. રવિવારે ઓમિક્રોનના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે.
Dec 5,2021, 21:30 PM IST
Omicron Case
હવે ભારતમાં ઓમિક્રોનનો કહેર, મહારાષ્ટ્રમાં 7, જયપુરમાં 9 કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધુ સાત કેસ સામે આવ્યા છે. તો જયપુરમાં નવા 9 કેસ સામે આવ્યા છે. સાથે દેશમાં કુલ આંકડો 21 પર પહોંચી ગયો છે.
Dec 5,2021, 19:56 PM IST
Omicron Case
કઈ રીતે થઈ ઓમિક્રોન વેરિએન્ટની ઉત્પત્તિ....? વૈજ્ઞાનિકોનું રિસર્ચ આવ્યું સામે
અમેરિકાની કોલેજ ઓફ વેટરનરી મેડિસિન એન્ડ બાયોમેડિકલ સાયન્સમાં રિસર્ચ ટીમે બિલાડી, કુતરાઓ, ફેરેટ્સ અને બેમ્સ્ટર્સમાં સંક્રમણ બાદ કોરોના વાયરસમાં થનાર ઉત્પરિવર્તનના પ્રકારોનું વિશ્લેષણ કર્યું છે.
Dec 5,2021, 16:01 PM IST
Omicron Case
હવે દિલ્હીમાં મળ્યો ઓમિક્રોનનો કેસ, તાન્ઝાનિયાથી પરત આવેલો વ્યક્તિ પોઝિટિવ
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો પાંચમો કેસ સામે આવી ચુક્યો છે. રવિવારે દિલ્હીમાં તેના સંક્રમણના પ્રથમ મામલાની પુષ્ટિ થઈ. સંક્રમિત વ્યક્તિ તાન્ઝાનિયાથી પરત આવ્યો હતો.
Dec 5,2021, 15:07 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત