हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 2
(66)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Om Prakash Pandey
Om prakash pandey News
સુરત
સુરત કસ્ટોડિયલ ડેથ કેસ: પીએસઆઈ ચિરાગ ચૌધરી અને કોન્સ્ટેબલ હરેશની અટકાયત
સુરતના ખટોદરા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર આઠ પોલીસકર્મીઓ પૈકી એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતાં. જેથી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી તપાસ ટીમે શરુ કરી છે, મહત્વનું છે કે, ખટોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખટોદરા પોલીસના આરોપી કર્મચારી એવા તત્કાલીન પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોધાયો હતો.
Jun 14,2019, 22:00 PM IST
સુરત
કસ્ટોડિયલ ડેથ મામલો: સોનુ યાદવનું નિવેદન બદલવા માટે મળી ધમકી
સુરત પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે એક યુવકનો જીવ ગયો છે, તો બીજી તરફ વધુ એક નિર્દોષનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, આજે પોતાનો જન્મદિવસ હોવા છતાં આ યુવક ડરી ડરીને રહેવા મજબુર બન્યો છે. વાત છે સોનું યાદવની જેની નજર સામે જ સુરતની ખટોદરા પોલીસે ઓમપ્રકાશ પાંડેને માર માર્યો હતો અને પોલીસના ટોર્ચરથી તેનું મોત થયું હતું. સોનુંને પોલીસે ખુબ ફટકાર્યો હતો અને બાદમાં ધમકી પણ આપી હતી, જોકે ડર્યા વગર પોલીસ સામે ફરિયાદ કરનાર સોનુંને હજુ ડર છે કે તેની સાથે કઈ પણ થઇ શકે છે.
Jun 6,2019, 23:59 PM IST
Trending news
DA hike
7th pay commission: કેન્દ્રીય કર્મચારીઓને મળશે નવા વર્ષની ભેટ! વધી જશે પગાર, જાણો
surat
ગુજરાતની જનતાનો આત્મા જગાવવા ઈટાલિયાએ જાહેરમાં આપી પોતાને સજા, શરીર પર માર્યા પટ્ટા
Ajab Gajab
6 ભાઈઓના 6 બહેનો સાથે લગ્ન...ખર્ચો બસ 30 હજાર રૂપિયા, આ કિસ્સો જાણીને દંગ રહી જશો
Rajkot
ટીલાળા પરિવારમાં 200 કરોડની જમીનનો ડખો! બહેનનો આક્ષેપ, બાપુજીની જમીનમાં ભાગ ન આપ્યો
ajwain tea
Ajwain Tea: બસ 30 દિવસ સવારે દૂધવાળી ચાને બદલે પીવો અજમાની ચા, શરીરને થશે આ 4 ફાયદા
surat
મોબાઈલનું વળગણ બે છોકરીઓનો જીવ લઈ ગયો! સુરતમાં માતાપિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત
Popular Bikes
125 સીસીની સૌથી ધાંસુ બાઈક્સ, એકવાર ટેંક ફુલ કરાવો અને એક મહિનો આરામથી ચલાવો
breaking news
ચીનની મહામારીની ગુજરાતમાં એન્ટ્રી! અમદાવાદમાં નોંધાયો HMPV વાયરસનો પહેલો કેસ
Gold rate
ખુશ થઈ જાઓ! સોનામાં ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ તૂટી, ફટાફટ 1 તોલા સોનાનો ભાવ જાણો
Emergency
Emergency Film Trailer: ઈમરજન્સી ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ, આ તારીખે થશે રિલીઝ