हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Olympic opening ceremony
Olympic opening ceremony News
Tokyo Olympics 2020
Tokyo માં થયો ઓલમ્પિકનો ધમાકેદાર આગાજ, જુઓ Opening Ceremony ના સુંદર ફોટોઝ
નવી દિલ્હી: ફેન્સની આતુરતા ખતમ થઇ. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) નો આગાજ થઇ ચૂક્યો છે. કોરોનાના લીધે એક વર્ષ મોડો રમતોના મહાકુંભ ઓલમ્પિકનો આગાઝ થયો છે. મહામારીને જોતાં ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) નું ઉદઘાટન સમારોહ ખૂબ સામાન્ય રીતે થયો છે.
Jul 24,2021, 6:28 AM IST
Tokyo Olympics 2020
PHOTOS: Tokyo Olympic ની રંગેચંગે શરૂઆત, જુઓ મનમોહક તસવીરો
જાપાનમાં ટોક્યો ઓલમ્પિકની શરૂઆત થઇ. ઓપનિંગ સેરેમનીમાં ભારતના 18 એથલીટ પણ જોડાયા. પીએમ મોદીએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.
Jul 23,2021, 22:41 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics 2020: મેરીકોમ અને મનપ્રીતે ભારતીય દળનું કર્યું નેતૃત્વ
ભારતીય ઓલમ્પિક સંઘ ઓપનિંગ સેરેમનીમાં 20 ભારતીય ખેલાડી અને 6 અધિકારીઓએ ભાગ લીધો. ઓલમ્પિકના ઇતિહાસમાં પહેલીવર ભારતના બે ખેલાડીઓએ પોતાના દેશનું નેતૃત્વ કર્યું.
Jul 23,2021, 18:10 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics 2020 Opening Ceremony: રમતના રંગમાં રંગાઇ જશે આખી દુનિયા
Opening Ceremony of Tokyo Olympics 2020: એક વર્ષના લાંબી આતુરતા બાદ ધ નેશનલ સ્ટેડિયમ જનતાના વિરોધ અને કોરોના ઇમરજન્સી વચ્ચે જાપાનની રાજધાનીમાં ટોક્યો ઓલમ્પિકના આગાજ માટે તૈયાર છે. કોરોના સંકટને જોતાં તમામ ટીમો પોતાની નાની નાની ટુકડી મોકલી રહી છે. ઉદઘાટન સમારોહ પણ ખૂબ ભવ્ય રાખવામાં આવ્યો નથી.
Jul 23,2021, 17:32 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics: 1964 માં ભારતે PAK ને હરાવી જીત્યો હતો ગોલ્ડ, ટીમમાં હતા UP ના લાલ
ભારત અને પાકિસ્તાન (Pakistan) ની ટીમ અલગ-અલગ પુલમાં હતી. એક પુલમાંથી ભારતીય ટીમ અને બીજા પુલમાંથી પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
Jul 23,2021, 16:38 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics: 24 વર્ષીય ભારતીય બોક્સર લવલીનાની અસમથી ટોક્યો સુધીની સફર
લવલીના (Lovlina Borgohain) એ કહ્યું હતું કે નેશનલમાં જો કોઇ ગોલ્ડ મેડલ જીતે છે તો લોકો ભૂલી જાય છે, પરંતુ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતતાં બધા યાદ રાખે છે.
Jul 23,2021, 15:33 PM IST
Tokyo Olympics 2020
Tokyo Olympics: સાંજે યોજાશે ઓપનિંગ સેરેમની, 11 હજાર ખેલાડીઓ લેશે ભાગ
ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં 205 દેશોના 11 હજાર એથલીટ ભાગ લઇ રહ્યા છે. ટોક્યો ઓલમ્પિક 23 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી ચાલશે. આગામી 17 દિવસમાં ટોક્યો ઓલમ્પિક માં 339 ઇવેન્ટ જોવા મળશે.
Jul 23,2021, 12:20 PM IST
Trending news
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન