Tokyo Olympics 2020 Opening Ceremony: રમતના રંગમાં રંગાઇ જશે આખી દુનિયા

Opening Ceremony of Tokyo Olympics 2020: એક વર્ષના લાંબી આતુરતા બાદ ધ નેશનલ સ્ટેડિયમ જનતાના વિરોધ અને કોરોના ઇમરજન્સી વચ્ચે જાપાનની રાજધાનીમાં ટોક્યો ઓલમ્પિકના આગાજ માટે તૈયાર છે. કોરોના સંકટને જોતાં તમામ ટીમો પોતાની નાની નાની ટુકડી મોકલી રહી છે. ઉદઘાટન સમારોહ પણ ખૂબ ભવ્ય રાખવામાં આવ્યો નથી. 

1/10
image

એક વર્ષના લાંબા ગાળા બાદ આજે ટોક્યો ઓલમ્પિકનો આગાઝ થઇ ગયો છે. ઓલમ્પિકમાં ભાગ લઇ રહેલા એથલીટોએ આ મુકામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કઠિન પરિસ્થિતિ હોવાછતાં તેમણે પોતાના સપનાનો પીછો છોડ્યો નથી. 

2/10
image

ઉદઘાટન સમારોહમાં ખાલી ઓલમ્પિક સ્ટેડિટમએ એથલીટોનું સ્વાગત કર્યું. સ્ટેડિયમ મોટાભાગે ખાલી છે. જોકે મોટી સંખ્યામાં પ્રશંસકો ત્યાં હાજર છે. હજારો પ્રશંસકો ગેટ બહાર અને બંધ રોડના ફૂટપાથના કિનારે એકઠા થયા છે. 

3/10
image

કેટલાક પ્રસિદ્ધ એથલીટ સ્વાસ્થ્યકર્મીઓ સાથે જાપાની રાષ્ટ્રીય ધ્વજને નેશનલ સ્ટેડિયમાં ગયા. 

4/10
image

જાપાનના સમ્રાટ નારૂહિતોનું નેશનલ સ્ટેડિયમની અંદર આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાખની સાથે અન્ય ગણમાન્ય વ્યક્તિની સાથે સ્વાગત કરવામાં આવ્યું. 

5/10
image

ટોક્યો ઓલમ્પિક 2020 ની ઉલટી ગણતરી બાદ નેશનલ સ્ટેડિયમમાં શાનદાર આતશબાજી કરવામાં આવી. મંચ પર લાઇટ શોની સાથે કલાકારોની શાનદાર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી રહી છે. 

6/10
image

રોશનીથી જગમગી ઉઠ્યું સ્ટેડિયમ

7/10
image

ઓલમ્પિક સ્ટેડિયમની સુંદર તસવીરો

8/10
image

ઓલમ્પિક સ્ટેડિયમનો સુંદર નજારો

9/10
image

ટોક્યો ઓલમ્પિકનો ઉદઘાટન સમારોહ

10/10
image

કોરોનામાં જીવ ગુમાવનારને આપી શ્રદ્ધાંજલિ