हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
No vaccine
No vaccine News
gujarat
ખેલૈયાઓ વેક્સિન નથી લીધી તો લઇ લેજો, દરેક સોસાયટીમાં પોલીસ જવાનો રહેશે હાજર અને...
નવરાત્રીને લઈને ગઈકાલે જ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને ખેલાયાઓને જાણ કરી દેવામાં આવી છૅ, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સી પી પ્રેમવીર સિંઘે પત્રકાર પરિસદ યોજી જણાવ્યુ હતુ કે જયાં પણ સોસાયટીમાં ગરબા રમવામાં આવશે ત્યાં પોલીસની ટીમ હાજર રહેશે. આવતા મહિને ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી થવા જઈ રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સીપીએ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન જે છૂટછાટ આપવામા આવી છે તેના સ્થાનીક પોલીસ સહિત શહેર ક્રાઇમ બ્રાન્ચની પણ બાઝ નજર રહેશે.
Sep 25,2021, 22:58 PM IST
No vaccine
રસી નથી અને સરકારે અધિકારીઓને રસીકરણના ટાર્ગેટ આપી અછત દુર કરવા આદેશ આપ્યો
ગુજરાત સરકારે એક તરફ 100 ટકા રસીકરણના ટાર્ગેટની જાહેરાત કરી છે. બીજી તરફ રસીની અછત જોવા મળી રહી છે. જેના કારણે શહેરોમાં લોકો લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. તેમ છતા પણ રસી નથી મળી રહી. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવીને તમામને રસીકરણ માટેના ટાર્ગેટ આપી દેવા ઉપરાંત રસીની અછત દુર કરવા માટેનો આદેશ કરી દેતા અધિકારીઓ અસમંજસમાં ફસાયા છે.
Jun 28,2021, 23:34 PM IST
Vaccine without registration
રજીસ્ટ્રેશન વગર રસી: રાજકોટમાં રસી તો ન મળી પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ ગભરાયેલા લોકો રસી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. બુકિંગ માટે અનેક પ્રયાસો છતા પણ રસીકરણના સ્લોટ બુક નથી થઇ રહ્યા. તેવામાં ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર જ રસીકરણના સમાચાર બજારમાં વહેતા થતા મોટા પ્રમાણમાં લોકો વેક્સિન લેવા માટે રાજકોટના સંતોષીનગરના હેલ્થ સેન્ટર ખાટે ઉમટી પડ્યા હતા.
May 24,2021, 18:43 PM IST
Trending news
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ