हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
new strain
New strain News
Delhi
અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભારે બબાલ, સિંગાપુરે નારાજગી વ્યક્ત કરી
કોરોના (Corona) મહામારીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નિવેદન પર હંગામો મચી ગયો છે. સિંગાપુરે કેજરીવાલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. સિંગાપુર સરકારે આ અંગે બુધવારે ભારતીય રાજદૂતને બોલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી. સિંગાપુરે કહ્યું કે એક મુખ્યમંત્રી તરીકે તથ્યો વગર આ પ્રકારે નિવેદનો આપવા નિરાશાજનક છે.
May 19,2021, 11:58 AM IST
double mutant variant
ધારણા કરતા વધુ ઝડપથી ફેલાય છે B.1.617 વેરિયન્ટ, ગુજરાતમાં પણ છે તેના કેસ
રાજ્યભરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસો પાછળ વાયરસનો નવો સ્ટ્રેઈન જવાબદાર હોવાનું એક્સપર્ટ્સનું કહેવું છે. કોરોનાના ડબલ મ્યુટેશનને કારણે ઝડપથી લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાની શક્યતાએ ડોકટરોની વધારી ચિંતા વધારી છે. કોરોનાના ડબલ મ્યુટેશનને સમજવા ઝી 24 કલાકે માઇક્રોબાયોલિજીસ્ટ ડો. ઉર્વેશ પટેલ સાથે વાતચીત કરી.
May 13,2021, 9:53 AM IST
surat
સુરતમાં વાયરસ ડબલ મ્યુટેડ થયો, 10 સેમ્પલમાં મળ્યું કોરોનાનું ગંભીર સ્વરૂપ
May 12,2021, 8:03 AM IST
corona virus
મોટા સંકેત, નવો સ્ટ્રેઈન RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાતો
Apr 25,2021, 8:42 AM IST
corona virus
ગુજરાતમાં ડબલ મ્યુટેશન વાયરસનો બ્લાસ્ટ, હવે જીનોમિંગ સિક્વન્સ જ એકમાત્ર ઉપાય
Apr 17,2021, 7:27 AM IST
Coronavirus
Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા
દેશભરમાં કોરોના (Corona virus) એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. વર્ષ 2020ની સરખામણીએ 2021માં કોરોનાની આ નવી લહેર વધુ ઘાતક જોવા મળી રહી છે.
Apr 15,2021, 11:19 AM IST
india
સળંગ 16 દિવસથી મૃત્યુઆંક 300થી ઓછો, નવા કોરોનાથી 90 લોકો થયા સંક્રમિત
પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછો મૃત્યુઆંક (109) ધરાવતા દેશોમાં ભારત છે. રશિયા, જર્મની, બ્રાઝિલ, ફ્રાન્સ, યુએસએ, યુકે અને ઇટાલી જેવા દેશોમાં હાલમાં પણ પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે.
Jan 10,2021, 16:54 PM IST
દક્ષિણ આફ્રીકા
બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું
બ્રિટનમાં કોરોનાના ઘાતક સ્વરૂપનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે એવા સંજોગોમાં વધુ એક કોરોના સ્વરૂપ મળી આવતા સરકાર ચિંતાતુર છે.
Dec 24,2020, 6:40 AM IST
Coronavirus
બ્રિટન બાદ હવે આ દેશમાં મળ્યા કોરોનાના નવા સ્ટ્રેન, ઝડપથી વધી રહી છે દર્દીઓની સંખ્યા
કોરોના વાયરસ (CoronaVirus) સામે જંગ જલદી ખતમ થવાની નથી. બ્રિટન (UK) બાદ હવે દક્ષિણ આફ્રિકા (South Africa)માં પણ કોરોનાનો નવો એક સ્ટ્રેન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાએ સંપૂર્ણ દુનિયાને ચિંતામાં મુકી છે
Dec 22,2020, 10:31 AM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના