हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nationwide Protest
Nationwide protest News
bangladesh
બાંગ્લાદેશમાં કોને મળે છે અનામત, જેના પર મચ્યો છે હંગામો; પાકિસ્તાન સાથે કનેક્શન
શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારે કાનૂન વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિને કાબૂમાં લેવા માટે દેશવ્યાપી કરફ્યૂ લાગૂ કરવા અને સેના ઉતારવાનો નિર્ણય લીધો છે. લાકડી, ડંડા, અને પથ્થર લઈને રસ્તાઓ પર ઘૂમી રહેલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગને હવાલે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 2500થી વધુ દેખાવકારો પોલીસ અને સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં ઘાયલ થયા છે. દેશમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા હાલ બંધ છે.
Jul 20,2024, 12:16 PM IST
Citizenship Amendment Act 2019
CAA Protest LIVE: યુપીના સંભલમાં પ્રદર્શનકારીઓએ બસ બાળી મૂકી
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં પ્રદર્શન અને બંધના રાજકારણમાં વિપક્ષી પાર્ટીઓ ખુલીને સામે આવી ગઈ છે. આ કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દેશભર (Nationwide Protest) માં પ્રદર્શન કરી રહી છે. આ પાર્ટીઓને અનેક યુનિવર્સિટીઓનું પણ સમર્થન મળ્યું છે. કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓએ રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી છે. 5 લેફ્ટ પાર્ટીઓએ સમગ્ર દેશમાં પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
Dec 19,2019, 16:09 PM IST
Trending news
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન