हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Naran Kachhadiya
Naran kachhadiya News
Loksabha election 2024
ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા
Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું હતું, જેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી છે, લોકસભા બાદ આ નેતાઓ સામે કાર્યવાહી થાય તો નવાઈ નહીં, આ 3 નેતાઓમાં તો 2 પૂર્વ મંત્રીઓની ફરિયાદ કમલમ સુધી પહોંચી છે.
May 16,2024, 13:06 PM IST
Loksabha election 2024
ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ, ખુલ્લો પત્ર લખ્યો
Naran Kachadiya Vs Bharat Sutariya : અમરેલી ભાજપમાં આંતરિક વિખવાદ યથાવત્.. ઉમેદવારી પર સવાલ ઉઠાવનાર નારણ કાછડિયાને ભરત સુતરિયાનો જવાબ.. કહ્યું, મને જેટલીવાર જવાબદારી મળી ત્યારે થેંકયુ કહ્યું.. તમે સવાલ ઉઠાવી કર્યું પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન
May 12,2024, 14:23 PM IST
bjp
ભાજપમાં કકળાટ! સાંસદે કહ્યું બેઠક જીતીશું પણ લીડ ભૂલી જાઓ, ઓછા મતદાન માટે સંગઠન જવાબ
Lok Sabha Election 2024: ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન સમાપ્ત થયા પછી, જ્યારે ભાજપ અને કોંગ્રેસ રાજ્યમાં ક્લીન સ્વીપ અને જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ઓછા મતદાન માટે પાર્ટી નેતૃત્વને જવાબદાર ઠેરવી ઠીકરું ફોડ્યું છે.
May 10,2024, 19:37 PM IST
Loksabha election 2024
અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત! કાછડિયાના દર્દ પર કોંગ્રેસે કર્યો કટાક્ષ
Naran Kachadiya Against BJP : ચૂંટણી બાદ છલકાયું ભાજપ નેતા નારણ કાછડિયાનું દર્દ.. કહ્યું, આપ-કોંગ્રેસના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય.. તો કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું, હાથના કર્યા હૈયે વાગ્યા..
May 10,2024, 16:55 PM IST
Amreli
"ભાજપે ગુણ અને અવગુણ જોઇને પાર્ટીમાં લેવા જોઇએ", અમરેલીમાં નારણ કાછડિયાનું નિવેદન
"ભાજપે ગુણ અને અવગુણ જોઇને પાર્ટીમાં લેવા જોઇએ"
May 10,2024, 16:50 PM IST
Loksabha election 2024
રાદડિયા-સંઘાણી બાદ નારણ કાછડીયા ભાજપ સામે બગડ્યા, જાહેરમાં આપ્યું સ્ફોટક નિવેદન
Naran Kachadiya Against BJP : વિપક્ષ પાસે કશુ જ નથી છતા ભાજપને હંફાવે છે, જે થેન્ક્યું ના બોલી શકે એને આપી ટિકિટ, કોંગ્રેસ-AAPના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળે, વિપક્ષના લોકોને લો પણ ભાજપના કાર્યકર્તાઓનો ભોગ ના લો, નારણ કાછડિયાએ આપ્યું નિવેદન
May 10,2024, 14:35 PM IST
Gujarat politics
ભાજપના સાંસદનો સણસણતો આરોપ, નીતિન પટેલને કારણે સૌની યોજનાનું કામ મોડું થયું
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ નારણ કાછડિયા સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયામાં ભાજપના જ બે નેતા સામસામે આવી ગયા છે. નીતિન પટેલે (Nitin Patel) કહ્યું હતું કે ભાજપમાં જ વિભીષણ પણ છે અને મંથરા પણ છે. નીતિન પટેલને જવાબ આપતા નારાણ કાછડિયા (Naran Kachhadiya) એ બળાપો કાઢતા કહ્યું કે, નીતિન પટેલ તો અમારી સામે પણ નહોતા જોતા. સોશિયલ મીડિયા પર આ રીતે સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે આવી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
Sep 22,2021, 12:34 PM IST
અમરેલી
અમરેલી ભાજપ ઉમેદવાર નારણ કાછડિયાએ કર્યું મતદાન
અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા નારણ કાછડિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, નારણ કાછડિયાએ પોતાના વતન ચરખડિયા ગામે મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
Apr 23,2019, 15:30 PM IST
Medan Ma Maharathi
લોકસભા ચૂંટણી 2019 મેદાનમાં મહારથી અમરેલીથી નારણ કાછડિયા સાથે, જુઓ
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ મેદાનમાં મહારથી અંતર્ગત અમારી ટીમ પહોંચી અમરેલી..જ્યાં છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં છે ત્યારે ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા કેવી રીતે છે તૈયાર આવો જોઇએ મેદાનમાં મહારથી..
Apr 17,2019, 19:10 PM IST
loksabha election 2019
નારણ કાછડીયાના કાર્યાલયથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ, જુઓ વિગત
અમરેલીમાં નારણ કાછડીયાના કાર્યાલયમાંથી થયેલા ફોનની ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તો સાંસદ નારણ કાછડિયા માટે કાર્યકરે મત માગવા ફોન કરતા મતદાતા રોષે ભરાયા હતા જેમાં 5 વર્ષમાં સાંસદે શું વિકાસ કામો કર્યા તેનો જવાબ માગ્યો હતો
Apr 11,2019, 15:25 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી