हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mumai
Mumai News
mumai
મહિલાના સુંદર ફિગર પર કોમેન્ટ કરતા પહેલા દસ વાર કરજો વિચાર...નહીં તો આવી સમસ્યા થશે
દરેક મહિલાને તેની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મહિલાને તેણે ફિગર બહુ સાચવ્યું છે એમ કહેવું જાતીય સતામણી પણ બને છે? આવું મુંબઈમાં કોર્ટે જણાવ્યું છે.
Jun 5,2023, 13:22 PM IST
ડુંગળી
થાળીમાંથી ગાયબ થવાની છે ડુંગળી, જાણી લો મોટું કારણ
જો તમે પણ ભોજનમાં ડુંગળી (Onion)નો ઉપયોગ કરો છો તો તમારી આ ટેવ મોંઘી પડી શકે છે. દેશમાં ડુંગળીની સૌથી મોટી મંડી લાસલગાવમાં ગુરૂવારે ડુંગળીના ભાવમાં 600 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો થયો છે.
Oct 8,2020, 23:27 PM IST
રાજીવ અરોરા
રાજસ્થાન CM ગેહલોતના નજીકના મિત્રોને ત્યાં ઇન્કમટેક્ષના દરોડા, કરોડોની રોકડની જપ્ત
રાજસ્થાન (Rajasthan)માં આવેલા રાજકીય ભૂકંપની વચ્ચે આવકવેરા વિભાગે (Income Tax) જયપુર, દિલ્હી અને મુંબઇમાં તાત્કાલીક દરોડા પાડી કરોડોની રોકડ અને જ્વેલેરી જપ્ત કરી છે. વિભાગે રાજીવ અરોરા, સુનીલ કોઠારી અને રતનકાંત શર્માને ત્યાં દરોડા પાડ્યા તે દરમિયાન 12 કરોડની રોડક અને 1.7 કરોડની જ્વેલેરી જપ્ત કરી છે. આ તમામ લોકો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નજીકના મિત્રો જણાવવામાં આવી રહ્યાં છે.
Jul 18,2020, 18:22 PM IST
Vadodara
વડોદરા: મુંબઈથી આવનાર પ્રથમ ફ્લાઈટ બે દિવસ માટે રદ થતા મુસાફરોમાં રોષ
વડોદરા સહિત દેશભરમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઈ છે. વડોદરા એરપોર્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. જો કે વડોદરામાં મુંબઈથી આવનારી પ્રથમ ફ્લાઈટ બે દિવસ માટે રદ કરાઈ છે. એડવાન્સ ટિકિટ બુક કરનાવનારા મુસાફરોમાં તેના પગલે રોષ જોવા મળી રહ્યો છે. હવે સાંજે 7 વાગે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટ આવશે. એરપોર્ટ પર મુસાફરોના આગમન પહેલા સેનેટાઈઝ કામગીરી હાથ ધરાઈ.
May 25,2020, 10:15 AM IST
Devotee
એક ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનાનું કર્યું દાન
દિલ્હીના એક ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનું દાન કર્યું. આ સોનાની કિંમત રૂપિયા 14 કરોડ જેટલી છે.આ સોનાનો ઉપયોગ મંદિરના દ્વાર અને છત માટે વપરાશે.
Jan 22,2020, 14:00 PM IST
Trending news
Curly Hair
કર્લર વગર પણ મેળવી શકો છો નેચરલી ખૂબસૂરત કર્લી હેર, ઘરમાં જ ટ્રાઈ કરો આ સરળ ઉપાય
shoe smell
શૂઝમાંથી આવી રહી છે ભયંકર દુર્ગંધ? ધોયા વગર આ 5 ટિપ્સથી મેળવો છુટકારો
Ind vs Eng
વાનખેડેમાં અભિષેકની તૂફાની સદી, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું
gujarat
'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
E kyc pm kisan
PM Kisan Yojana: આ કામ ફટાફટ પૂર્ણ કરી લેજો, નહીં તો ખાતામાં નહીં આવે આગામી હપ્તો
spiders
આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?
Open Marriage
1 સાથે લગ્ન અને ઘણા બધા સાથે સંબંધો! આ અનોખા લગ્ન શા માટે બન્યા ભારતીયોની પહેલી પસંદ
Maharashtra Rare case
મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો
gujarat
ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! પાટીલે આપ્યા ખુશખબર
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!