हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Moon Landing
Moon landing News
Odysseus
USA 50 વર્ષ બાદ ફરી ચંદ્રમા પર પહોંચ્યુ, પ્રાઈવેટ કંપનીએ લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ 1972માં છેલ્લીવાર ચંદ્રમા સંલગ્ન કોઈ મિશનને ચંદ્રની સપાટી પર ઉતાર્યું હતું. અને હવે 50 વર્ષ બાદ એકવાર ફરીથી અમેરિકી લેન્ડર ચંદ્રમા પર પહોંચ્યું છે. આ એક પ્રાઈવેટ કંપનીનું સ્પેસક્રાફ્ટ ઓડીસિયસ છે.
Feb 23,2024, 8:07 AM IST
Chandrayaan 3
જ્યાં ઉતર્યું હતું ભારતનું ચંદ્રયાન 3 તે જગ્યાને અપાયું 'શિવ શક્તિ' નામ
Chandrayaan 3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું તે પોઈન્ટ વહે શિવ શક્તિના નામથી ઓળખાશે.
Aug 26,2023, 11:21 AM IST
Chandrayaan 3
ઈસરો કમાન્ડ સેન્ટરમાં ભાવુક થયા પીએમ મોદી, ભીની આંખે વૈજ્ઞાનિકોને કર્યું સેલ્યૂટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દેશના પ્રવાસને પૂરો કરીને આજે સ્વદેશ પાછા ફર્યા છે. તેઓ ગ્રીસથી સીધા બેંગલુરુ પહોંચ્યા છે. 40 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ગ્રીસનો પ્રવાસ કર્યો. પીએમ મોદી અગાઉ 1983માં ઈન્દિરા ગાંધીએ ગ્રીસની મુલાકાત કરી હતી.
Aug 26,2023, 11:22 AM IST
Chandrayaan 3
ચંદ્રમાથી ફક્ત 25 KM દૂર ચંદ્રયાન 3, લેન્ડર વિક્રમ નવી કક્ષામાં સ્થાપિત
Chandrayaan-3 Second deboosting: વિક્રમ લેન્ડર હવે ચંદ્રથી ફક્ત 25 કિલોમીટર દૂર છે. બીજી બાજુ રશિયાના ચંદ્રયાન લૂના 25માં ટેક્નિકલ ખામી આવવાના કારણે તે રસ્તો ભટકી ગયું છે. ચંદ્રયાન 3નો બીજો અને અંતિમ ડીબુસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું.
Aug 20,2023, 11:42 AM IST
Russia
રશિયાના મૂન મિશન લૂના-25માં 'ઈમરજન્સી' જેવી સ્થિતિ, શું ચંદ્ર પર થઈ શકશે લેન્ડિંગ?
રશિયાના મૂન મિશન લૂના 25માં ટેક્નિકલ ખામી આવવાથી તેનું ચંદ્રમા પર લેન્ડિંગ સવાલોના ઘેરામાં છે. લૂના 25ના ઓટોમેટિક ઓનબોર્ડ કોમ્પ્યુટર પર ઈમરજન્સી થઈ છે.
Aug 20,2023, 12:04 PM IST
Trending news
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન