हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Modi Government 2.0
Modi government 2 0 News
Modi Government 2.0
38 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો લોટ હવે થશે સસ્તો, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
દેશમાં ગત સિઝનમાં ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તો યુક્રેન-રશિયા યુદ્ધની અસર પણ ઘઉંના ભાવ પર પડી હતી. ઓછા સ્થાનિક વપરાશને કારણે ઘઉંના ભાવમાં વધારો થતો ગયો છે. હવે એવી સ્થિતિ છે કે દેશમાં લોટ રૂ.38 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યો છે. લોટમાં 4થી 5 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર છે.
Jan 22,2023, 12:53 PM IST
india
મોદી સરકાર કેમ લાવવા માંગે છે વીજળી સંશોધન બિલ? આ બિલથી સામાન્ય પ્રજાને શું લાભ થશે?
Electricity Amendment Bill : દેશની મોટાભાગની ડિસ્કોમ હજારો કરોડની ખોટમાં છે, ત્યારે ગુજરાતની DISCOM ને કઈ રીતે થયો કરોડોનો નફો? શું નવા બિલથી પરિસ્થિતિ બદલાશે?
Aug 9,2022, 14:39 PM IST
Union Budget 2022
Budget 2022: ખેડૂતો માટે ખુશખબર! બજેટમાં મોદી સરકારે જગતના તાત માટે કરી મોટી જાહેરાત
Agriculture Budget 2022 News: વર્ષ 2022-23ના બજેટમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારણએ જગતના તાત માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે આ વખતનું બજેટ ખુશખબરી લઈને આવ્યું છે. ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.
Feb 1,2022, 16:03 PM IST
bjp
મોદી સરકાર 2.0ની પ્રથમ વર્ષગાંઠ પર BJP કરશે વર્ચુઅલ રેલી
ભારતીય જનતા પાર્ટી (BJP) કોરોના વાયરસની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં અભિયાન ચલાવશે. જો કે, ભાજપ મહામારીને જોતા આ અભિયાનને ડિઝિટલ માધ્યમથી ચલાવશે. પાર્ટી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જનતાને જણાવવાનું અભિયાન ચલાવશે.
May 26,2020, 0:15 AM IST
rajnath singh
થાક્યા વગર સતત કામ કરી રહી છે મોદી સરકાર: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
ગાઝીયાબાદમાં રાષ્ટ્રીય યુવા સમ્મેલનમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, 100 દિવસમાં સરકાર દ્વારા અવિશ્વસનીય કામગીરી થઇ
Sep 8,2019, 23:47 PM IST
મોદી સરકાર
Modi Govt 2.0ના 100 દિવસ પૂર્ણ, જાણો શું છે અત્યાર સુધીની સિદ્ધિઓ
Modi Govt 2.0ના 100 દિવસ પૂર્ણ થવા પર દેશ ભરમાં ક્વિઝ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમામ મંત્રી સમાચાર પત્રોમાં સંપાદક લખશે અને અલગ-અલગ રાજ્યોમાં પ્રેસ કોન્ફન્સ કરી સરકારની સિદ્ધિઓ વિશે લોકોને જાણકારી આપશે.
Sep 7,2019, 17:05 PM IST
આર્થિક સર્વેક્ષણ 2018-19
મોદી સરકાર 2.0: જૂઓ આર્થિક સરવેમાં રજૂ કરવામાં આવેલી મુખ્ય બાબતો
દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરૂવારે સંસદમાં આર્થિક સરવે 2018-19 રજૂ કર્યો હતો, જેમાં આગામી નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન ભારતનો વિકાસ દર 7.0 ટકાનો રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જે વિતેલા નાણાકિય વર્ષ 2018-19 દરમિયાન 6.8 ટકા રહ્યો હતો. આ સરવેમાં જણાવાયું છે કે ભારતે વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્રનો ટેગ જાળવી રાખ્યો છે.
Jul 4,2019, 18:41 PM IST
રાજનાથ સિંહ
મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી, રાજનાથે સંરક્ષણ મંત્રીનો ચાર્જ લીધો
અમિત શાહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરીશ. મારામાં વિસ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર. દેશની સુરક્ષા અને નાગરિકોનું કલ્યાણ મારી પ્રાથમિક્તા રહેશે." રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા હતા અને અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Jun 1,2019, 14:59 PM IST
Trending news
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર