हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mobile users
Mobile users News
Mobile
સરકારનું એલર્ટ! ભૂલથી પણ આ નંબરો પરથી આવતા કોલ ઉપાડશો નહીં, ફોન થશે હેક
મોબાઈલ યુઝર્સ માટે સરકારે એલર્ટ જાહેર કર્યું છે. તેનાથી મોબાઈલ યુઝર્સે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. જો તમે આ નંબર પરથી ફોન ઉપાડશો તો ફોન હેક થઈ શકે છે.
Dec 2,2024, 16:53 PM IST
mobile users
મોબાઈલ યુઝર્સ માટે 'મુકેશભાઈ' લાવ્યા મસ્ત પ્લાન! પહેલાં કરતા પણ બધુ સસ્તુ
Reliance Jio Popular Plan: જિયોનો ચાર્જ વધ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ટિકાઓ થઈ રહી હતી. જિયોના ટેરિફ વધારાને લઈને યુઝર્સમાં ભારે રોષ હતો. આ દરમિયાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો છે એક નવો ઉપહાર...
Jul 30,2024, 11:28 AM IST
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?
TWO SIM CARD: મોબાઈલના સીમ કાર્ડનો મુદ્દો છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. લોકો સીમ કાર્ડને લઈને નિયમ બદલાયો હોવાની વાત કરી રહ્યાં છે. જોકે, શું છે સાચી હકીકત એ પણ જાણવા જેવું છે.
Jul 1,2024, 19:16 PM IST
Airtel
Jio બાદ હવે એરટેલે પણ ગ્રાહકોને આપ્યો મસમોટો ઝટકો! રિચાર્જ પ્લાન મોંઘાદાટ કર્યા
Airtel Tariff Hike: એરટેલે ટેરિફમાં 10-21% સુધીનો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ હવે 179 નો પ્લાન 199 રૂપિયામાં મળશે. પ્રીપેઈડ ટેરિફમાં સરેરાશ 70 પૈસા પ્રતિ દિનથી ઓછાનો વધારો છે. પોસ્ટપેઈડ પ્લાનમાં 10-20% નો વધારો ઝીંકાયો છે
Jun 28,2024, 12:35 PM IST
Android
સરકારની ક્રિટિકલ વોર્નિંગ! Android 13, 12, 12L અને 11 યુઝર્સ જોખમમાં, તરત કરો આ કામ
Mobile Users: એન્ડ્રોઇડ યુઝર્સ માટે એલાર્મ બેલ વાગી ગઈ છે. CERT-In એ એક ચેતવણી જારી કરીને કહ્યું છે કે એન્ડ્રોઇડમાં કેટલીક ખામીઓ છે જે યુઝર્સના ડેટા અને ડિવાઇસ માટે ખતરનાક બની શકે છે.
Oct 13,2023, 17:12 PM IST
asia cup 2023
ફેન્સ હવે Free માં જોઈ શકશે Asia Cup અને World Cup,જાણો ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ
World Cup 2023: ડિઝની પ્લસ હોટસ્ટારે ક્રિકેટ ફેન્સને આગામી એશિયા કપ અને ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ વિશે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે મોબાઈલ યુઝર્સ આ ટુર્નામેન્ટને ફ્રીમાં લાઈવ જોઈ શકશે.
Jun 10,2023, 10:59 AM IST
mobile users
ચાર્જિંગમાં લાગેલા મોબાઈલ પર હેલો બોલતા જ મળ્યું મોત! શરીરના ઉડી ગયા ચિથડે-ચિથડાં!
Mobile Users: આજના સમયમાં મોબાઈલ વગર કોઈને પણ ચાલે તેમ નથી. દિવસનો મોટા ભાગનો સમય લોકો મોબાઈલ પર જ પસાર કરે છે. ત્યારે હવે આ મોબાઈલ તમારા માટે જીવનું જોખમ બની ગયું છે. જો તમે પણ મોબાઈલ ચાર્જિંગમાં રાખીને વાત કરતા હો તો ચેતી જજો. નહીં તો જીવ જઈ શકે છે.
Mar 1,2023, 9:04 AM IST
Haunted phone number
વિશ્વનો સૌથી અનલકી મોબાઈલ નંબર; જેને પણ મળ્યો તેને મળ્યું દર્દનાક મોત, હવે લોકો...
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આ દુનિયાનો એટલો મનહૂસ નંબર છે કે જે કોઈ પણ વ્યક્તિ તેને લઈ ગયો તેના ઘર સુધી મોત પહોંચી ગયું. છેલ્લા 20 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. આ ભૂતિયા મોબાઈલ નંબરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.
Mar 27,2022, 13:24 PM IST
ગૂગલ
Google એ સર્ચ એન્જીનમાં કર્યો સુધારો, મોબાઇલ યૂજર્સને થશે ફાયદો
ગૂગલે મોબાઇલનો ઉપયોગ કરનાર લોકો માટે પોતાના સર્ચ એન્જીનમાં સુધાર કર્યો છે. મોબાઇલ વપરાશકર્તા હવે આ સારી રીતે સમજી શકશે કે કઇ જાણકારી ક્યાંથી આવી રહી છે અને તે કઇ વસ્તુને શોધી રહ્યા છે. ગૂગલના સીનિયર ઇન્ટરેક્શન જેમી લીચે કહ્યું, 'વેબસાઇટ અને તેના આઇકોનનું નામ દરેક રિઝલ્ટ કાર્ડ પર ટોપ પર જોવા મળશે, તેનાથી દરેક રિઝલ્ટને એન્કર કરવામાં મદદ મળશે જેથી તમે વધુ સરળતાથી પરિણામોના પેજને સ્કેન કરી શકશો અને આગળ નક્કી કરી શકશો કે શું જાણકારી જોઇએ.'
May 24,2019, 10:02 AM IST
Trending news
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરલના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશનો 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ