हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mini Lockdown
Mini lockdown News
Rajkot
રાજકોટમાં વેપારીઓએ કર્યો મિની લોકડાઉનનો વિરોધ, કહ્યું- દુકાનો ખોલવાની મંજૂરી આપો
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે
May 11,2021, 12:48 PM IST
Pan Masala
15 રૂપિયાનો માવો 25 માં... રાજકોટમાં પાન-તમ્બાકુ માટે ફરી કાળાબજારી શરૂ
રાજકોટમાં પણ દિવસે કરફ્યૂ જેવા આકરા નિયમો પાળવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, તંત્ર પણ નિયમોનુ પાલન કરાવવા મથી રહ્યું છે. ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની દુકાનો આજથી બંધ રહેશે. આવામાં પરથી પાન-તમાકુની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર લોકો પાન-તમાકુના મોં માંગ્યા રૂપિયા વસૂલી રહ્યાં છે.
Apr 28,2021, 16:32 PM IST
night curfew
મિની લોકડાઉનમાં 29 શહેરોમાં શુ ચાલુ રહેશે અને શુ બંધ તેની આ રહી આખી વિગત
આજથી ગુજરાતના 29 શહેરોમાં દિવસે પણ કરફ્યૂ જેવી સ્થિતિ છે. કોરોનાને પગલે કથળતી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે આજથી 8 દિવસ સુધી લાગુ કરાયા છે. આ અંતર્ગત ગુજરાતના 29 શહેરોમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ બાબતો બંધ રહેશે. જોકે, આજે સવારથી જ અનેક શહેરોમાં વેપારીઓ અસમંજસમાં જોવા મળ્યા હતા. શું ખુલ્લુ રાખવું અને શુ નહિ તેની પ્રોપર ગાઈડલાઈન ન હોવાથી તેઓ અસમંજસમા હતા કે શુ ખુલ્લુ રાખવુ અને શુ નહિ, ત્યારે આજે તે માહિતી જાણી લો.
Apr 28,2021, 14:30 PM IST
night curfew
ગુજરાતના 29 શહેરોમાં આજથી 8 દિવસ બધુ જ બંધ... જાણો આજનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
Apr 28,2021, 10:28 AM IST
29 cities
જાણો કયાં 29 શહેરોમાં આજથી દિવસે આવશ્યક સેવાઓ સિવાય બધુ જ બંધ રહેશે, આ રહી યાદી
ગુજરાત સરકાર દ્વારા સતત વકરી રહેલા કર્ફ્યૂનાં કારણે રાજ્યનાં કુલ 29 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ ઉપરાંત દિવસે પણ કેટલાક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. જેમાં હાલ વધારે પ્રમાણમાં લોકો એક જ છત્ર હેઠળ એકત્ર થતા હોય તેવા અનેક એકમો બંધ રાખવા માટેનો આદેશ અપાયો છે.
Apr 28,2021, 0:14 AM IST
Maharashtra
Maharashtra માં 66,358 નવા કેસ, 895 મૃત્યુ, રાજ્યમાં લંબાવાશે મિની લૉકડાઉન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 895 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
Apr 27,2021, 22:07 PM IST
Mini Lockdown
કોરોનાના વધતા કેસ વચ્ચે મિનિ લોકડાઉનની સળવળાટ, ડો. રણદીપ ગુલેરિયાએ આપ્યા સંકેત
દેશભરના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિતના (Corona Positive Patient) આંકડા ઝડપથી વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમ છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus) 80 હજારથી વધુ કેસ સામે આવ્યા છે
Apr 2,2021, 22:11 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ