Menopause News

શું તમને પણ પીરિયડ્સ દરમિયાન બહુ દુઃખાવો થાય છે? આ ઉપાયથી પીડામાં મળશે મોટી રાહત
MAGNESIUM: માનવ શરીર રચનાની વાત કરવામાં આવે તો પુરુષ અને સ્ત્રીના શરૂરની રચના એકમેકથી તદ્દન અલગ છે. એજ રીતે બન્નેના શરીરની વૃદ્ધિ બન્નેના શરૂરી તત્ત્વો શેમાંથી મળે છે એ જાણવું પણ જરૂરી છે.  શા માટે મેગ્નેશિયમ મહિલાઓના સ્વાસ્થ્ય માટે જરૂરી છે એ પણ જાણવા જેવું છે. મેગ્નેશિયમ પાલક, કેળા, બદામ, કાજુ, બીજ અને ટોફુ જેવા ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આજના જમાનામાં ઘણી મહિલાઓને ઓફિસની સાથે ઘરની જવાબદારીઓ પણ ઉઠાવવી પડે છે, જેના કારણે તેમને ઘણીવાર પોષણની ઉણપ, નબળાઈ, થાક કે અન્ય બીમારીઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે મહિલાઓને મેગ્નેશિયમ આધારિત ખોરાક ખાવાથી શું ફાયદો થઈ શકે છે.
Oct 1,2023, 11:12 AM IST

Trending news