हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
147/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mehndi
Mehndi News
mehndi design
આ વખતે લગ્નની સિઝનમાં ટ્રાઈ કરો આવી સુંદર મહેંદીની ડિઝાઈન,લોકો જોયા જ કરશે તમારા હાથ
Hand Mehndi Design: મહેંદી લગાવવાનો શોખ કઈ મહિલાને નથી હતો? લગ્નસરાની સિઝન આવતા જ બજારો ધમધમી ઉઠે છે. તમામ છોકરીઓ કપડાં, સેન્ડલ અને જ્વેલરીની ખરીદી માટે ઉત્તેજિત રહેતી હોય છે. ખાસ કરીને જો મહેંદી લગાવવાની વાત હોય તો તેમની ખુશી સાતમાં આકાશ પર હોય છે. છોકરીઓને તૈયાર થવું ખૂબ ગમે છે. જ્યારે પણ ઘરમાં કોઈના લગ્ન આવે છે, ત્યારે આપણે આપણા હાથ પર મહેંદી લગાવવા માટે બજારમાં જઈએ છીએ, પરંતુ ઘણી સ્ત્રીઓ ખૂબ જ મૂંઝવણમાં હોય છે કે તેમને કઈ પ્રકારની મહેંદી લગાવવી જોઈએ. તો આજે અમે વાત કરીશું કે તમે કઇ મહેંદી ડિઝાઇન ટ્રાઈ કરી શકો છો.
Nov 17,2024, 17:43 PM IST
Hair Care Tips
Hair Care Tips: વાળમાં મહેંદી લગાડવાથી એક, બે નહીં થાય છે આ 7 નુકસાન, જાણી લો આજે
Hair Care Tips:મોટાભાગના લોકો ઘરે જ વાળને રંગવા માટે મહેંદીનો ઉપયોગ કરી લેતા હોય છે. પરંતુ આવા લોકો જાણતા નથી કે વાળમાં મહેંદી લગાડવાથી વાળને ભયંકર નુકસાન થાય છે. જો તમે પણ વાળને કાળા કરવા માટે મહેંદીનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે.
Jun 12,2024, 18:14 PM IST
gujarat
આવી રહી છે શુભ ઘડી! રામના દર્શન માટે ભક્તો આતૂર, 1 હજારથી વધુ મહિલાઓએ મુકાવી મહેંદી
500 વર્ષથી દેશમાં વસતા રામભક્તો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી નજીક આવી છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું વિશાળ મંદિર તૈયારી થઇ રહ્યું છે. અને આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામલલ્લા રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. જેને લઇ સમગ્ર દેશ રામમય બન્યો છે.
Jan 6,2024, 17:45 PM IST
income
એક એવો પાક...જેમાં રોકાણ ઓછું અને આવક બમણી, ખેડૂતો થશે માલામાલ
Business Idea: પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનની ગુણવત્તા ખૂબ જ મહત્વની હોય છે. જેમાં કાળી, રેતાળ સહિતની અલગ અલગ જમીન માટે અલગ અલગ પાક માફક આવતા હોય છે. ત્યારે આજે એક એવા પાક વિષે જાણીશું જેમાં રોકાણ ઓછું અને આવક બમણી છે.
Jan 4,2023, 16:55 PM IST
gandhinagar
તરછોડાયેલા સ્મિતની 12 વર્ષ સુધી તમામ સારવાર ફ્રી, આજ હોસ્પિટલમાં થયું હતું વેક્સીનેશ
ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી મળી આવેલા બાળકને એડોપ્ટ કરવા માટે 190 થી વધુ પોલીસને કોલ મળ્યા હતા. હાલ પણ અનેક લોકો સ્મિતને રાખવા તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા આધારે બાળક એડોપ્ટ થઈ શકે છે ત્યાં સુધી બાળક ઓઢવના શિશુ ગૃહમાં રાખવામાં આવશે
Oct 12,2021, 23:39 PM IST
gandhinagar
પેથાપુર બાળક કેસમાં સચિન સાથે LCB પહોંચી બોપલ, સ્મિતના જન્મ મામલે સામે આવી આ જાણકારી
પેથાપુરમાંથી બાળક મળી આવ્યાના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. જો કે, બાળકની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે બાળકના પિતાને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે
Oct 12,2021, 19:20 PM IST
hair
SILKY HAIR માટે મહેંદીની સાથે આ વસ્તુને મિક્સ કરો, ફાયદા જાણીનો ચોંકી જશો
ભારતમાં, વાળને તંદુરસ્ત બનાવવા માટે સદીઓથી મેંદીનો ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીમાં ઠંડકના ગુણધર્મો છે, જે માથાની ચામડીના ખંજવાળ અને બર્નથી રાહત પૂરી પાડે છે. મહેંદીમાં એન્ટિ-ફંગલ અને એન્ટી-માઇક્રોબાયલ ગુણ પણ વાળને ચેપથી બચાવવામાં મદદ કરે છે.
Jun 22,2021, 11:12 AM IST
Mehndi
Hair Care: વાળમાં મહેંદી લગાવતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન
મહેંદી વાળની ચમક તો વધારે જ છે પણ સાથે સાથે વાળને હેલ્દી પણ બનાવે છે. મહેંદી પલાળતા સમયે આપણે તેમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. અમુક લોકો તેમાં આંબળા, શિકાકાઈ અને અરીઠા જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે.
May 13,2021, 17:33 PM IST
Trending news
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર