हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maharaj
Maharaj News
Maharaj
કોર્ટ તરફથી મહારાજ ફિલ્મને મળી લીલીઝંડી, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની ફિલ્મ
Maharaj On OTT: ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે.
Jun 22,2024, 7:23 AM IST
Maharaj
આમિર ખાનના દીકરાની ડેબ્યૂ ફિલ્મ મહારાજ પર વિવાદ વકર્યો, પહેલા હાઈકોર્ટ જોશે ફિલ્મ
Maharaj Film Controversy: આમિર ખાનના દીકરા જુનેદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ ફિલ્મ 14 જુને રિલીઝ થવાની હતી પરંતુ આ મામલો કોર્ટમાં પહોંચી જતા ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે. હવે આ ફિલ્મ પહેલા કોર્ટ જોશે અને પછી ફિલ્મ પર નિર્ણય કરશે.
Jun 20,2024, 12:15 PM IST
gujarat
ગુજરાતની પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રીક કાર કચ્છી મહારાજ પ્રાગમલજીએ મંગાવી
ભારતમાં 4 થી અને ગુજરાતને કચ્છમાં પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રોનિક કારનું કચ્છી નવા વર્ષે આગમન કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનો પર્યાવરણ પ્રેમ, પર્યાવરણની રક્ષા કાજે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના બદલે 1 કરોડની ઈલેક્ટ્રીક કાર બનાવડાવી છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા જે ખૂબ પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણને જાળવી રાખવા તથા તેને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા. હાલના આધુનિક યુગમાં ખૂબ પ્રદૂષણનો ફેલાવો થઈ રહ્યો છે. જેને કારણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચ્યું છે. જ્યારે મહારાવ પ્રાગમલજી ત્રીજા હયાત હતા ત્યારે વાહનથી થતા પ્રદૂષણને લઈને ખૂબ ચિંતિત હતા માટે તેમણે જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝની કંપનીને ઇલેક્ટ્રોનિક કાર નો ઓર્ડર આપ્યો હતો. જે આજે કચ્છી નવા વર્ષના દિવસે ભુજના રણજીત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.
Jul 20,2021, 18:30 PM IST
Bhavnagar
ભાવનગરનાં મહારાજે ભોય સમાજની મહિલાઓને બેઇઝ આપી કુલી તરીકે પરવાનગી આપી હતી
શહેરના ટર્મિનસ રેલ્વે સ્ટેશન કે જ્યાં હાલ ૧૨ જેટલી મહિલા કુલીઓ રેલ્વે મુસાફરોના સમાનની હેરફેર કરી પોતાનું જીવન ગુજારી રહી છે, સાથે સાથે પોતાના પરિવારને આર્થીક મદદ પણ કરી રહી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભોય સમાજની મહિલાઓને આજથી વર્ષો પહેલા ખાસ બેઇઝ આપી કુલી તરીકે કામ કરવાનું સન્માન આપ્યું હતું. આ મન સન્માનને આજે પણ આ સમાજની મહિલાઓએ વારસામાં જાળવી રાખી કુલી તરીકે પોતાની કામગીરી જાળવી રાખી છે. ભાવનગરનું રેલ્વે ટર્મિનસ કે જે રાજવી પરિવારની દેણ છે. જ્યાં આજે ૪ પેઢીથી મહિલાઓ જ કુલી તરીકે કામ કરી રહી છે. વર્ષો પહેલા આ રેલ્વે સ્ટેશન પર મહિલા કુલીની સંખ્યા મોટા પ્રમાણમાં હતી પરંતુ આજે આધુનિક સમય અને ટેકનોલોજી ને લઇ આ મહિલા કુલી ને પુરતું કામ ના મળતા તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે અને આજે ૧૨ જેટલી મહિલા કુલી આ રેલ્વે સ્ટેશન પર લોકોના સમાન ની હેરફેર કરતી નજરે પડે છે.
Mar 8,2020, 23:13 PM IST
કુંભનો મેળો
કુંભના મેળોનું નેતૃત્વ કરનાર સંત ગોપાલાનંદ મહારાજ 112 વર્ષની વયે નિધન
ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પ્રખ્યાત ગોપાલાનંદ મહારાજનું જૂનાગઢમાં બ્રહ્મલીન થયાં છે.
Oct 2,2018, 15:55 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર