हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maha
Maha News
Dwraka
મહાની અસર દ્વારકાના દરિયામાં દેખાઇ, લોકો ખુલ્લે આમ ફરી રહ્યા છે કિનારે, જુઓ વીડિયો
મહાની અસર દ્વારકાના દરિયામાં દેખાઇ, લોકો ખુલ્લે આમ ફરી રહ્યા છે કિનારે, જુઓ વીડિયો
Nov 6,2019, 18:50 PM IST
gujarat
મહા વાવાઝોડાની આફતનો સામનો કરવા માટે સુુરત સજ્જ
મહા વાવાઝોડાની આફતનો સામનો કરવા માટે સુુરત સજ્જ
Nov 6,2019, 17:00 PM IST
gujarat
રાજકોટ : મહા વાવાઝોડાની આશંકા વચ્ચે પ્રેગનન્ટ મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા
રાજકોટમાં મહા વાવાઝોડાની આશંકા વચ્ચે પ્રેગનન્ટ મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
Nov 6,2019, 17:00 PM IST
Porbander
મહા વાવાઝોડાની પોરબંદરના દરિયા કિનારે કેવી છે અસર, જુઓ વીડિયો
પોરબંદર "મહા" વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટ તંત્ર એલર્ટ પર છે જેના ભાગરુપે પોરબંદર જિલ્લાની રજીસ્ટર્ડ થયેલ તમામ 4229 બોટો પરત બોલાવી લેવામાં આવી છે.રાજ્યના જુદા-જુદા બંદરો પર પોરબંદર જિલ્લાની વિવિધ બોટોને લાંગરી દેવાઈ છે જેમાં પોરબંદર બંદર પર 3481,ઓખામાં 100 વેરાવળ ખાતે 300,રત્નાગીરી 200 અને જખૌ બંદર પર 148 બોટોને લાંગરવામા આવી.પોરબંદર બંદર અને ઝેટી પર 3481 જેટલી બોટોના ખડકલાના કારણે બંદર સંપૂર્ણ બોટોથી ભરાયેલ જોવા મળી રહ્યુ છે.
Nov 6,2019, 17:00 PM IST
gujarat
મહા વાવાઝોડાની શક્યતા વચ્ચે દેવભુમિ દ્વારકામાં તંત્ર ખડેપગે
મહા વાવાઝોડાની શક્યતા વચ્ચે દેવભુમિ દ્વારકામાં તંત્ર ખડેપગે
Nov 6,2019, 16:50 PM IST
gujarat
શું છે મહા સાયક્લોનની લેટેસ્ટ પરિસ્થિતિ? જાણવા કરો ક્લિક
ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે. પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
Nov 6,2019, 16:45 PM IST
gujarat
રાજકોટ : મહા વાવાઝોડાને કારણે CMનો કાર્યક્રમ રદ
રાજકોટમાં મહા વાવાઝોડાને કારણે મુખ્યપ્રધાનનો ભારત અને બાંગ્લાદેશનો મેચ જોવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
Nov 6,2019, 15:53 PM IST
gujarat
મહા વાવાઝોડાનો સામનો કરવા નવસારી તૈયાર
આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહા વાવાઝોડા સંદર્ભે ચર્ચા થઈ હતી. જેમાં મહેસૂલ વિભાગ દ્વારા વાવાઝોડાને કારણે રાજ્યમાં કોઈપણ સ્થળે સ્થળાંતરની જરૂર ન હોવાનો મત વ્યક્ત કરાયો હતો. તો સાથે જ મહા વાવાઝોડાની ગતિમાં સતત ઘટાડો થઈ રહી હોવાનો પણ હવામાન વિભાગના રિપોર્ટ ઉપર ચર્ચા કરાઈ. આ સંજોગોમાં નવસારી મહા વાવાઝોડાનો સામનો કરવા તૈયાર છે.
Nov 6,2019, 14:55 PM IST
Maha
મહા વાવાઝોડાને નાથવા વલસાડ અને કચ્છ તૈયાર
ગુજરાત પર મહા વાવાઝોડા (maha cyclone) નો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. આ સંજોગોમાં વલસાડ અને કચ્છનું તંત્ર ખડેપગે છે.
Nov 6,2019, 14:55 PM IST
gujarat
મહા વાવાઝોડાની શક્યતા વચ્ચે સુરતમાં તંત્ર ખડાપગે
ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે. પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સંજોગોમાં સુરતનું તંત્ર ખડેપગે સાબદું છે.
Nov 6,2019, 14:55 PM IST
maha cyclone
કચ્છ : મહાની અસરને પગલે દયાપરમાં ગાજવીજ સાથે વરસાદની 2ઇંચની તોફાની ઇનિંગ
મહા વાવાઝોડુ જો કે ગુજરાત કિનારે ટકરાશે તે અગાઉ તે નબળું પડી જવાનું છે પરંતુ તે વાવાઝોડા સ્વરૂપે જ ટકરાશે
Nov 5,2019, 19:51 PM IST
cyclone
નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !
મહાવાવાઝોડાનો ખતરો ટળ્યો નથી તે ક્રિકેટનાં બોલની જેમ ઓમાનથી ગુજરાત તરફ ફરી પાછુ ફરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
Nov 3,2019, 18:20 PM IST
Maha
મહા વાવાઝોડાની ગુજરાતમાં અસર વિશે જાણવા કરો ક્લિક
મહા વાવાઝોડાની ગુજરાતમાં અસર વિશે જાણવા કરો ક્લિક
Nov 3,2019, 17:00 PM IST
Maha
સુરત અને નવસારી પણ બાકી નથી રહ્યું મહા વાવાઝોડાની અસરથી
સુરત અને નવસારી પણ બાકી નથી રહ્યું મહા વાવાઝોડાની અસરથી, વિગતવાર રિપોર્ટ એક ક્લિક પર
Nov 3,2019, 13:15 PM IST
Maha
મહા વાવાઝોડું ત્રાટક્યું ગુજરાત પર, લેટેસ્ટ પરિસ્થિતિ જાણવા કરો ક્લિક
રાજ્ય પરથી મહા વાવાવઝોડા (maha cyclone)નું સંકટ ટળી ગયું છે. પરંતુ હજુ કમોસમી વરસાદનો ખતરો બરકારર છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. શનિવારે રાજ્યના 115 તાલુકાઓમાં માવઠું થયું. આ માવઠું પણ માવઠું કહેવા જેવું નથી. ઘણા તાલુકાઓમાં તો 3-3 ઈંચ નુકસાનીનો વરસાદ ખાબક્યો છે. મહા વાવાઝોડાને કારણે ગુજરાતમાં શનિવારે કુલ 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 84 MM વરસાદ નોંધાયો. ‘મહા’વાવાઝોડાને પગલે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે.
Nov 3,2019, 10:49 AM IST
મહા વાવાઝોડું
'મહા' વાવાઝોડાની આશંકાના પગલે તંત્ર અલર્ટ
મહા વાવાઝોડા (maha cyclone) ની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મોટાપાયે જોવા મળી રહી છે. મહા વાવાઝોડાની દેહશત અંગે ફિઝરીશ સહિતનાં વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે.
Nov 2,2019, 14:39 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ