हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lice
Lice News
Home Remedies
Hair Lice: એક રાતમાં જૂ અને લીખથી મેળવો છુટકારો, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઉપાય
Home Remedies for Lice: જુ એક પરજીવી છે જે માણસનું રક્ત ચુંસીને જીવે છે. વાળમાં જૂ પડી જાય તો તેની અસર વાળના સ્વાસ્થ્ય પર પણ થાય છે. તેના કારણે વાળને નુકસાન પણ થાય છે. જૂ એક વ્યક્તિના માથામાંથી બીજી વ્યક્તિના માથામાં ઝડપથી ફેલાઈ શકે છે. માથામાંથી જૂ અને લીખ દૂર કરવી હોય તો રેગ્યુલર શેમ્પુ અને કન્ડિશનર કામ આવતા નથી. તેના માટે ખાસ વસ્તુનો ઉપયોગ કરવો પડે છે. આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિશે પણ જણાવીએ જેની મદદથી જૂ ઝડપથી દૂર થાય છે.
Jul 14,2024, 13:36 PM IST
Lice
Lice Home Remedies: જૂ અને લીખથી તુરંત છુટકારો મેળવવા અપનાવો આ 5 ઘરેલુ ઉપાય
Lice Home Remedies: વાળના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે છે તેમ છતાં ઘણીવાર માથામાં જૂ અને લીખ પડી જાય છે. જૂ માથામાંથી લોહી ચુંસે રાખે અને ઈંડા મુકી પોતાની સંખ્યા ઝડપથી વધારે છે. તેથી જરૂરી છે કે શરુઆતમાં જ કેટલાક ઘરેલુ ઉપાય કરીને જૂ અને લીખને દુર કરી દેવી જોઈએ. આજે તમને આવા જ 5 ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરવાથી જૂ અને લીખ ઝડપથી દુર થઈ જાય છે.
Apr 29,2024, 12:39 PM IST
Hair Growth Water
વાળને ઝડપથી લાંબા કરવા હોય તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ, મહિનામાં જ દેખાશે હેર ગ્રોથ
Hair Care Tips: આજે અમે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. લવિંગમાં વિટામિન-કે અને બીટા-કેરોટીન હોય છે, જે વાળના ગ્રોથમાં મદદ કરે છે. ચાલો જાણીએ કે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી કેવી રીતે બનાવવું..
Jul 14,2023, 14:42 PM IST
Hair Growth Water
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
Hair Care Tips: આજે અમે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. લવિંગમાં વિટામિન-કે અને બીટા-કેરોટીન હોય છે, જે વાળના ગ્રોથમાં મદદ કરે છે. ચાલો જાણીએ કે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી કેવી રીતે બનાવવું..
Jun 4,2023, 13:24 PM IST
Lice
ચપટીમાં મળી જશે માથાની 'જૂ' ની ઝંઝટમાંથી છુટકારો, બસ અજમાવો આ ઉપાય
Home Remedies for Lice: જો તમારા માથામાં ખંજવાળ આવે છે, તો તેની પાછળનું કારણ જૂ હોઈ શકે છે. તેએકવાર માથામાં જૂ આવી જાય, પછી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ લેખમાં, તમને માથાની જૂ દૂર કરવા માટેની સારવાર કહેવામાં આવી રહી છે, જે તમારી સમસ્યાને રાતોરાત સમાપ્ત કરશે. ચાલો આપણે માથાની જૂ માટે જૂનાં ઘરેલું ઉપચાર જાણીએ.
Sep 1,2021, 11:09 AM IST
Lice Oil
Tips for Hair Care: માથામાં જૂ પડી ગઈ છે તો ફીકર નોટ, બસ આ ઉપાય કરો જૂ થઈ જશે છુમંતર
માથામાં જૂ હોવી એક ખૂબ સામાન્ય સમસ્યા છે, પરંતુ વરસાદનું મોસમમાં તેનું જોખમ વધી જાય છે. જૂ ખોપરી ઉપરની ચામડી અને વાળને વળગી રહે છે અને ખોપરી ઉપરની ચામડીમાંથી લોહી ચૂસે છે. વરસાદની ઋતુમાં તે ખૂબ જ ઝડપથી સંવર્ધન શરૂ કરે છે. એકવાર માથામાં જૂ પડી ગઈ તો તેને સંપૂર્ણપણે દૂર કરવું મુશ્કેલ બની જાય છે.
Aug 15,2021, 11:51 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય