Latest pakistan news News

નરેન્દ્ર મોદીને ફોન કરીને ઇમરાન ખાને શુભેચ્છા પાઠવી:PMએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત પ્રાપ્ત કરીને ફરીથી સત્તામાં આવનારા વડાપ્રધાન મોદીને ફોન કરીને શુભકામના આપી છે. પાકિસ્તાની વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે લોકોને શુભકામના માટે બંન્ને દેશ મળીને કામ કરશે. જવાબમાં વડાપ્રધાન મોદીએ ઇમરાનને કહ્યું કે, ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધી માટે હિંસામુક્ત અને આતંક મુક્ત વાતાવરણ ખુબ જ જરૂરી છે. ફેબ્રુઆરીમાં પુલવામા આત્મઘાતી હુમલા અને ત્યાર બાદ પાકિસ્તાનનાં બાલકોટ ખાતે જૈશ એ મોહમ્મદનાં સૌથી મોટા આતંકવાદી કેમ્પ પર ઇન્ડિયન એરફોર્સની સ્ટ્રાઇક બાદ પહેલીવાર બંન્ને દેશોના વડાપ્રધાનમંત્રીઓએ ફોન પર વાત કરી છે. 
May 26,2019, 19:18 PM IST

Trending news