हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
late at night
Late at night News
breaking news
ચૂંટણી સમયે ગુજરાતમાં રૂપિયાની રેલમછેલ! અહીંથી ઝડપાઈ 1 કરોડની શંકાસ્પદ રોકડ
લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી છે એટલે પોલીસ મોડી રાત્રે વાહનોના ચેકિંગ કરતી હોય છે..ચૂંટણી ને લઇ કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો કે દારૂ ની હેરાફેરી સહિત ગેરપ્રવૃતીઓ ના થાય તે માટે પોલીસ સતત ચેકીંગ કરી રહી છે.
Apr 11,2024, 19:31 PM IST
rumor spread
સમગ્ર ગુજરાતમાં આ અફવા ફેલાઇ અને મોડી રાતથી શિવમંદીરોની બહાર લાંબી લાંબી લાઇનો લાગી
એક ખ્યાતનામ પંક્તિ છે કે, શ્રદ્ધાની જ્યાં વાત હોય ત્યાં પુરાવાની જરૂર નથી. કંઇક આવી જ ઘટના હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગણપતિ દાદાની મુર્તિ દુધ પીતી હોવાની વાત ફેલાતા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ વાત ફેલાઇ ગઇ હતી. તેને થોડો સમય થયો ત્યાં હવે ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં શિવજીનો નંદી દુધ પીતો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોનાં ટોળેટોલા એકત્ર થયા હતા. પ્રાથમિક તબક્કે આ વાત સુરતમાં ફેલાઇ હતી. ત્યાર બાદ જોતજોતામાં સમગ્ર ગુજરાતમાં આ વાત ફેલાઇ ગઇ હતી.
Mar 6,2022, 0:08 AM IST
Gandhinagar Court
AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા, નિખિલ સવાણી સહિત 9 કાર્યકરોનું જાણો શું થયું?
નોંધનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
Dec 21,2021, 19:40 PM IST
Ahmedabad
AHMEDABAD: સોલા સિવિલમાં મોડી રાત્રે ત્રણ વ્યક્તિઓએ હોસ્પિટલ માથે લીધી
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ સાથે માથાકૂટ કરનાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ સોલા પોલીસે ફરિયાદ નોંધી છે. આ શખ્સો કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીના મોતને પગલે હોસ્પિટલમાં તોડફોડ કરી આતંક મચાવનાર શખ્સોના CCTV ફૂટેજમાં પણ સામે આવ્યા છે. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Apr 12,2021, 18:53 PM IST
Rajkot
Rajkot:યુવક સાથે મોડી રાત્રે થઇ સાડા ચાર લાખ રૂપિયાની લૂંટ, લૂંટારા મિત્રો જ નિકળ્યો
રાત્રીના અંધારામાં લોકો સાથે લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે પકડી પાડી છે. આ ટોળકીએ ગુરૂવારે મોડી રાત્રીને એક યુવક સાથે લૂંટ ચલાવી હતી. નવાઇની વાત તો એ છે કે લૂંટારૂ ટોળકીનો માસ્ટર માઇન્ડ તેની સાથે રહેતો તેનો મિત્ર જ હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આ લૂંટારૂ ટોળકીના પાંચ શખ્સોને પકડી પાડ્યા. જ્યારે એક શખ્સ પોલીસ પકડથી બહાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Mar 20,2021, 0:02 AM IST
Young man
સુરતમાં કર્ફ્યૂના દાવા વચ્ચે મોડી રાત્રે યુવાનની હત્યા, 6ની ધરપકડ
કતારગામ ફુલપાડા વિસ્તારમાં એક યુવાનની ચપ્પુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રવિવારે રાત્રે થયેલી હત્યા પાછળ જુની અદાવત અને હપ્તાખોરીનો વિરોધ હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસે આ હત્યાકેસમાં એક જ પરિવારનાં 6થી વધારે લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહી આરોપીઓના ઘરમાંથી પોલીસને બે બંદુક પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા કેસમાં મહિલા સહિત 8-10 શખ્સોની સંડોવણી હોવાનું મૃતકના ભાઇ સુમિતે આરોપ લગાવ્યો છે.
Nov 30,2020, 17:13 PM IST
Trending news
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ