हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
labor family
Labor family News
રાજકોટ
રાજકોટ શર્મસાર: બે દિવસમાં 3 બળાત્કાર, શહેરીજનોએ કરી આ માગ
Rajkot: રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા, હાલ રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે અને નરાધમ આરોપીને ઓળખી બતાવનારને 50 હજારનું ઇનામ આપવાની પોલીસે જાહેરાત કરી છે.
Nov 30,2019, 16:07 PM IST
રાજકોટ
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મ આચર્યું, લોકોમાં ભારે રોષ
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 80 ફૂટ રોડ પર ઝૂંપડું બાંધી રહેતા શ્રમિક પરિવારની બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને સારવાર માટે બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. થોરાળા, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે તપાસ અર્થે પહોંચ્યો હતો. બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવ્યુંમાં આવ્યું હતું. જો કે, થોરાળા પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
Nov 30,2019, 14:21 PM IST
રાજકોટ
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી આચર્યું દૂષ્કર્મ
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 80 ફૂટ રોડ પર ઝૂંપડું બાંધી રહેતા શ્રમિક પરિવારની બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને સારવાર માટે બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. થોરાળા, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે તપાસ અર્થે પહોંચ્યો હતો. બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવ્યુંમાં આવ્યું હતું. જો કે, થોરાળા પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
Nov 30,2019, 12:05 PM IST
રાજકોટ
રાજકોટમાં શ્રમિક પરિવારના આઠ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા, કારણ અકબંધ
રાજકોટમાં બે દિવસ આગાઉ શ્રમિક પરિવારના 8 વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે જે અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.
Sep 22,2018, 12:36 PM IST
Trending news
gujarat
શું છે દાણીલીમડામાં હત્યા કરાયેલ નસરીન બાનુંની કહાની, થયો આશ્ચર્યજનક ઘટસ્ફોટ
pitru paksha 2024
પિતૃપક્ષમાં ન કરવી જોઈએ ખરીદી, પરંતુ પિતૃઓ માટે આ 5 વસ્તુ ચોક્કસ ખરીદજો
gujarat
ગુજરાતમાં આ રોગોથી હાહાકાર! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, રોજ 700..
Sankarsh Chanra
માત્ર રૂ. 2000નું રોકાણ કરીને 100 કરોડની કરી કમાણી, ગજબનો છે આ છોકરો
Anna Sebastian Perayil
ઓફિસના વર્કલોડે લીધો CA નો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને સરકારે લીધો મોટો નિર્ણય
Samudra Shastra
શરીરનો આ ભાગ દર્શાવે છે મહિલાઓના ચરિત્ર વિશે, પતિને લગ્ન પછી દગો કરશે કે નહીં?
spiritul
દશેરા પર તુલા રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ, મિથુન સહિત 5 રાશિઓની તિજોરી ધનથી ઉભરાશે
IMD Rain Alert
શું ભાદરવાની ગરમી વચ્ચે રાજ્યમાં હજુ પડશે વરસાદ? હવામાન વિભાગે કરી નવી આગાહી
extramarital affair
એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાંથી બહાર નીકળવા ફોલો કરો આ 5 ટીપ્સ, બચી જશે લગ્નજીવન
Gold rate
સોનું વળી પાછું પછડાયું, ગગડીને કેટલે પહોંચી ગયું તે જાણવા માટે ફટાફટ ચેક કરો રેટ