हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kutiyana
Kutiyana News
Kutiyana
કુતિયાણામાં પાણી ન મળતા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલી ઓડેદરાએ લાઇન તોડાવી નાંખી...
પોરબંદરના કુતિયાણામાં પાણી ન મળતા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલી ઓડેદરાએ લાઇન તોડાવી નાંખી...
May 15,2024, 20:21 PM IST
Gujarat Election 2022
હાઇ-પ્રોફાઇલ જંગમાં કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાએ ભાજપના ઉમેદવારને આપી માત
Porbandar Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ હતો. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર હતી. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તેના પર સમગ્ર દેશની નજર હતી.
Dec 8,2022, 18:28 PM IST
Gujarat Election 2022
કુતિયાણામાં કાંધલ જાડેજાનો જાદૂ યથાવત, ભાજપના ઉમેદવારને હરાવ્યા
Kutiyana Gujarat vidhan sabha Result 2022: સી.આર.પાટીલે ગુજરાત ભાજપ ટીમને તમામ 182 બેઠકો પર જીત હાંસલ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર જીત હાંસલ કરવી ગોડ મધરના દિકરાના સાથ વગર શક્ય નથી. કારણકે, એવું કહેવાય છેકે, કાંધલ જાડેજાની મરજી વિના કુતિયાણામાં કુતરું પણ પ્રવેશી શકતું નથી.
Dec 8,2022, 18:32 PM IST
GUJARAT ELECTIONS 2022
ટિકિટ કપાતા NCP માંથી કાંધલ જાડેજાનું રાજીનામું, અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ પોરબંદરના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ ભાજપ વિજેતા બને તેવા ઉમેદવારોને શોધી રહ્યું છે. ત્યાં બીજી તરફ બબ્બે ટર્મથી શાનદાર જીત હાંસલ કરનારા નેતા કાંધલની એનસીપીએ ટિકિટ કાપી લીધી આજ રાજકારણ છે. તેથી હવે કાંધલ જાડેજા નારાજ છે અને તેમણે એનસીપીનો સાથ છોડી દીધો છે.
Nov 14,2022, 13:38 PM IST
રાજકોટ
પાણી મુદ્દે લલીત વસોયાના આમરણાંત ઉપવાસ શરૂ, તબીબે આપી આ સલાહ
રાજકોટ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વાસોયા નાયબ કલેકટર કચેરીએ આજે આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ત્યારે ધોરાજી ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાના કારણે તેમની તબિયત લથડી શકે છે માટે તબીબે આમરણાંત ઉપવાસ ન કરવા સલાહ આપી છે.
May 5,2019, 12:15 PM IST
MLA
ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ કેમ આપી ચીમકી , જુઓ વિગત
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી, માણાવદર અને કુતિયાણાના ગામોને નર્મદાનું પાણી આપવાની માગ કરી છે, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ડેપ્યુટી કલેકટરને પત્ર લખીને નર્મદાનું પાણી આપવા માટે માગ કરી છે
May 3,2019, 18:50 PM IST
લોકસભા ચૂંટણી 2019
પોરબંદર બેઠક ઉપર મહેર જ્ઞાતિના મતો બનશે નિર્ણાયક
રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેઓ મત મેળવવા માટે પ્રચારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. પરંતુ પોરબંદર જિલ્લામાં એક લોકનેતા એવા પણ છે કે, જેઓ ફક્ત ચૂંટણી સમયે જ નહી પરંતુ હંમેશા પ્રજાની-સમસ્યાઓને પોતાની સમસ્યા ગણી કામગીરી કરતા આવ્યા હોવાથી તેઓ પ્રજામાં ભારે લોકચાહના ધરાવે છે.
Apr 11,2019, 14:04 PM IST
પોરબંદર
પોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ, વધી શકે છે મુશ્કેલીઓ
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હોટેલ કાવેરીના માલિક લીલા ઓડેદરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.
Nov 8,2018, 13:07 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો