हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
killing wife
Killing wife News
killing wife
સુરતમાં પત્નીની હત્યા કરી નિર્દયી પતિએ મૃતદેહ સાથે વીડિયો બનાવ્યો, ત્યાર બાદ...
જિલ્લાના ઓલપાડના કિમ ગામે ગત સોમવારે 22 વર્ષીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી છૂટ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે પતિએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ગત રોજ હત્યારા હરીશચંદ્રનો મૃતદેહ કિમ-કઠોદરા વચ્ચે મળી આવ્યો હતો. પત્નીની હત્યા કરી આપઘાત કરી લેનાર પતિ હરીશચંદ્રના મળી આવેલા મોબાઈલમાંથી હત્યા બાદ ઉતારેલા વીડિયો પણ મળી આવ્યા હતા.
Feb 11,2022, 21:43 PM IST
Bharuch
Bharuch: પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, પોલીસે દરવાજો ખોલ્યો તો લોહીની નદી
અંકલેશ્વર શહેર રવિવારની સવારે ખુનીખેલ ખેલાતા ચાર બાળકોને માતપિતાનો આશરો ગુમાવવાંનો વારો છે. જેમાં અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં પતિએ નજીવી બાબતે પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ પોતે પણ આત્મહત્યા કરી લેતા કરી લેતા ચકચાર મચી છે. તો બીજી તરફ ચાર માસુમ બાળકોને રઝળવાનો વારો આવ્યો છે. સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. હાલ તો બનાવ સંદર્ભે શહેર પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Apr 4,2021, 20:24 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!