हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
SCO
36/ 2
(5.5)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khergam
Khergam News
gujarat
આ લોકોથી સાવધાન! પોલીસનો રોફ બતાવી ખેરગામમાં વેપારીને માર્યો, રૂપિયા પડાવ્યા, પછી...
વગર મહેનતે અને ઓછા સમયમાં રૂપિયા કમાવા ચીખલીના 50 વર્ષીય મહમદ કાસમ ખલીફાએ પોતાના અન્ય મિત્ર અને વલસાડના પારડીના અસમા ગામના બાબુ વજીર પટેલની સાથે મળી ક્રાઈમ અંતર્ગત ચાલતી એક NGO માં સભ્ય બની તેના ઓળખ કાર્ડ બનાવડાવ્યા હતા.
Jul 12,2023, 21:08 PM IST
gujarat
ખેરગામના ચકચારી લવ જેહાદ કેસ: શાતિર દિમાગવાળા અસીમે ફરિયાદ નોંધાતા ખેલ્યો મોટો 'દાવ'
ખેરગામના રીઢા ગુનેગાર અને શાતિર દિમાગ અસીમ નિઝામમિયા શેખે વર્ષ 2019 માં 17 વર્ષીય પીડિતાને પોતાની જાહોજલાલી સાથે જ સ્ટાઈલથી ઇમ્પ્રેસ કરી, જબરદસ્તી પોતાના પ્રેમમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું અને એના ફોટો તથા વિડીયો પણ બનાવ્યા હતા.
Jul 9,2023, 14:48 PM IST
gujarat
કોંગ્રેસના MLA પર થયેલા હુમલા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, હજારોના ટોળાએ કરી તોડફોડ
Navsari: ખેરગામમાં કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતો ખળભળાટ મચ્યો છે. ખેરગામની બજારમાં અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે.
Oct 8,2022, 23:35 PM IST
Khergam
નવસારીના ખેરગામમાં કંટાળેલા પિતાએ પુત્રના માથાના બે ભાગ કરી નાખ્યા
ખેરગામ ખાતે આવેલા તાલુકાના નારપોર ગામે પિતા હેવાન બન્યાની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં પિતા ભગુ પટેલે આજે વહેલી સવારે 20 વર્ષીય પુત્ર ગણેશ પર ઉંઘમાં જ ઘાતકી હૂમલો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગુ પટેલે આજે વહેલી સવારે ઉંઘી રહેલા પુત્ર ગણેશ પર ઉંઘમાં જ ઘાતકી હૂમલો કર્યો હતો. કુહાડીના ઘા માથાના ભાગે વાગતા ઉંઘમાં જ રામ રમી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મુદ્દે ખેરગામ પોલીસને જાણ થતા દોડતી થઇ હતી.
Jun 28,2022, 16:45 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો ખેરગામના રહિશોની સમસ્યા
ZEE 24 Kalakના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે જુઓ નવસારીના ખેરગામના રહિશોની સમસ્યા વિશે...
Nov 21,2019, 17:10 PM IST
Trending news
laziness
Laziness: સવારે બેડમાંથી ઉઠવાનું મન નથી થતું ? તો જાણી લો શરીરને આળસુ બનાવતા 5 કારણો
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
breaking news
શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા
Karnataka petrol hike
ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?