हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khanpur
Khanpur News
Ahmedabad
અડધીરાત્રે ખૂની ખેલ! લગ્ન માટે લીધેલા પૈસા બન્યા મોતનું કારણ, આરોપીની ધરપકડ બાદ...
પોલીસ તપાસમાં સામે આવી છે કે પૈસાની લેતીદેતી મામલે આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રકજક ચાલી રહી હતી જે ગઈકાલે લોહિયાળ સાબિત થઈ અને શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુએ સાબીર હુસેનની બેરહેમી પૂર્વક રસ્તાની વચ્ચોવચ ખુલ્લેઆમ હત્યા કરી નાખી.
Sep 22,2023, 20:39 PM IST
Ahmedabad
અડધીરાત્રે ખેલાયો ખૂની ખેલ! આધેડની છરીના ઘા ઝિંકી હત્યા, જાણો શું છે મોતનું કારણ?
ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંજીલ પાસે પૈસાની લેતી દેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યકિતની હત્યા કરી નાખી. રાત્રિના 11 વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી.
Sep 21,2023, 19:30 PM IST
Morbi tragedy
મોરબીની દુર્ધટનામાં ખાનપુરના એકજ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા
Morbi tragedy: 4 members of a family of Khanpur died
Nov 1,2022, 15:35 PM IST
Ahmedabad
છાપરા ખાલી કરાવવા ગયેલી AMC ની ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ, પોલીસે બળપ્રયોગ કર્યો
શહેરનાં ખાનપુર સ્થિત માકુભાઈ શેઠના છાપરા છેલ્લા ઘણા સમયથી ખાલી કરાવવા પ્રયત્નો થઇ રહ્યા હતા. જોકે સ્થાનિકો છાપરા ખાલી કરતા નહી હોવાનાં કારણે આખરે આજે સવારે AMC ની ટીમો મકાનો ખાલી કરાવવા પહોંચી હતી. કામાં હોટેલ નજીક માકુભાઈ શેઠના છાપરા વિસ્તારમાં અંદાજીત 50થી વધારે પરિવારના મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા. જોકે સ્થાનિકો દ્વારા મકાન ખાલી કરવામાં આના કાની કરતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર રાખવામાં આવ્યો હતો.
Jan 21,2021, 20:32 PM IST
પેટા ચૂંટણી
પેટાચૂંટણી : ખાનપુર વિસ્તારનું વિશ્લેષણ
ગુજરાત વિધાનસભા ની અમરાઈવાડી ,ખેરાલુ, બાયડ ,રાધનપુર લુણાવાડા અને થરાદ સહિત 6 બેઠકો ની પેટાચૂંટણી 21 ઓક્ટોબર ના રોજ થનાર છે. આ સંજોગોમાં જાણો ખાનપુર વિસ્તારનુ વિશ્લેષણ..
Sep 28,2019, 15:55 PM IST
મહીસાગર
કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક થતા આસપાસના ગામ એલર્ટ પર
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 તેમજ ખાનપુર અને વીરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે કડાણા અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે
Sep 15,2019, 11:38 AM IST
loksabha election 2019
પીએમ મોદી- અડવાણી-શાહનો ભાજપના ખાનપુર કાર્યાલય સાથે રહ્યો છે ખાસ નાતો
લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેઓ બીજીવાર વડાપ્રધાન તરીકેના શપછ લેશે. ત્યારે શપથવિધિ પહેલા તેઓ આજે ગુજરાત આવીને તેમની માતા હીરા બાના આર્શીવાદ લેશે. આ પહેલા તેઓ ભાજપના ખાનપુર કાર્યાલય બહાર જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ખાનપુરના જેપી ચોકમાં જનસભાને સંબોધન કર્યું હતું. ભાજપના ગુજરાતના ઈતિહાસમાં આ કાર્યાલયનો મોટો રોલ રહ્યો છે.
May 26,2019, 14:08 PM IST
અમદાવાદ
હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરૂ
સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે.
May 16,2019, 21:24 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા