हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kamashastra
Kamashastra News
kamashastra
આ રાશિના લોકો સાથે પ્રેમ કરનારને નથી થતો પસ્તાવો, કારણ કે હોય છે સૌથી વધુ રોમેન્ટિક
Most Loving Zodiac Signs: કામશાસ્ત્રમાં કહેવાયું છે કે પતિ-પત્ની બંને રોમેન્ટિક હોય ત્યારે જ વ્યક્તિનું લગ્ન જીવન સારું રહે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આવું વારંવાર થતું નથી. મોટાભાગના કપલ્સમાં એક વ્યક્તિ રોમાંસવિહિન હોય છે, જેના કારણે તેમની લવ લાઈફ થોડા સમય પછી પાટા પરથી ઉતરવા લાગે છે. પરંતુ રાશિચક્રની 4 રાશિઓ એવી છે જેનું જીવન પ્રેમથી છલોછલ જ રહે છે.
Oct 9,2023, 12:57 PM IST
Romantic Zodiac
સૌથી વધુ રોમેન્ટિક હોય છે આ 4 રાશિઓ, પાર્ટનરને રહે છે લોયલ અને પ્રેમ કરવામાં નંબર વન
Most Romantic Zodiac: કામશાસ્ત્ર અનુસાર કોઈપણ પતિ પત્નીનું વૈવાહિક જીવન ત્યારે જ સારું રહે છે જ્યારે પતિ પત્ની બંને રોમેન્ટિક હોય. પરંતુ ઘણા કપલમાં એવું જોવા મળે છે કે એક પાર્ટનર અતિ રોમેન્ટિક હોય તો બીજા પાર્ટનરને રોમાન્સમાં રસ જ ન હોય. આવા કપલની લવ લાઈફ થોડા સમય પછી બોરિંગ થવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો પ્રેમ અને કામુકતાનો પ્રતીક શુક્ર ગ્રહ હોય છે અને રાશિચક્રની 4 રાશિઓ એવી છે જેના ઉપર શુક્ર ગ્રહ મહેરબાન હોય છે એટલે કે આ રાશિના યુવક યુવતીઓ સૌથી વધારે રોમેન્ટિક હોય છે. આ ચાર રાશિના લોકો પોતાના પાર્ટનરને પ્રેમ કરવામાં અને નવા નવા એક્સપેરિમેન્ટ કરવામાં નંબર વન હોય છે.
Sep 8,2023, 8:53 AM IST
Trending news
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?