हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jio Fiber
Jio fiber News
Reliance Jio
Reliance Jio નો ધડાકો! 800 ચેનલો ફ્રી, બધાના પ્લાન ફેલ, વિગતો જાણી તમે કહેશો વાહ..
Reliance Jio: Jio દ્વારા એક નવી ઓફર લાવવામાં આવી છે. એક જિયો ફાઇબર કનેક્શન પર 2 ઍક્સેસ મેળવી શકશે. તેઓ લોગીન કરવા માટે તેમના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકે છે. તેનો અર્થ એ કે તેઓએ ફક્ત તેની મદદથી લોગિન કરવું પડશે.
Aug 21,2024, 11:32 AM IST
Tech
Jio એ મોજ કરાવી દીધી! 599 માં આખો મોહલ્લો વાપરશે હાઇ સ્પીડ Internet, 5 OTT એપ્સ ફ્રી
તમે તમારા ટીવી, મોબાઇલ, સીસીટીવી કેમેરા સહિત કોઈપણ પ્રકારના Wi-Fi કનેક્ટેડ ડિવાઇસને કનેક્ટ કરીને મૂવીઝ અને શોનો આનંદ માણી શકશો. તમે Netflix, Jio Cinema, Disney Plus Hotstar જેવી એપ્લિકેશન આધારિત સેવાઓનો આનંદ પણ લઈ શકશો.
Jun 9,2024, 11:05 AM IST
Jio Fiber
આ છે Jio ના સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ આપતા પ્લાન, 50 દિવસ વધુ વેલિડિટી
લાઈવ સ્ટ્રિમિંગ અને ઓટીટી કન્ટેન્ટ જોવા માટે યૂઝર્સ આજકાલ હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્લાન પસંદ કરી રહ્યા છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે રિલાયન્સ જિયો ફાઈબરના પોર્ટફોલિયોમાં કેટલાક જબરદસ્ત પ્લાન છે.
Mar 30,2024, 13:03 PM IST
jio down
Jio Down:દેશભરમાં ઠપ્પ થયું Jio ઇન્ટરનેટ, જાણો ક્યાં સુધી થશે Service
Jio Fiber Down: કંપની આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે અને Jio યુઝર્સ થોડી જ વારમાં ફરીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. જો સૂત્રોનું માનીએ તો આ સમસ્યા બપોરે 1 વાગ્યા સુધીમાં ઉકેલાઈ જશે અને યુઝર્સ ફરીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
Dec 28,2022, 13:42 PM IST
Jio Fiber
Jio લાવ્યું ધાંસૂ Offer! JioFiber કનેક્શન બુક કરવા માટે એકપણ રૂપિયો આપવો નહી પડે
JioFiber ગ્રાહકોને પોસ્ટપેડ સાથે-સાથે પ્રીપેડ પ્લાન પણ લોન્ચ કરી રહ્યું છે. પોસ્ટપેડ પ્લાન સાથે કંપની ગ્રાહકોને જીરો કોસ્ટ પર નવા કનેક્શન બુક કરાવવાનો ફાયદો આપી રહી છે.
Oct 28,2022, 16:08 PM IST
Jio Fiber
Jio Fibre 1 વર્ષ માટે મેળવો એકદમ Free! બસ આ Steps કરો ફોલો
નવી દિલ્લીઃ રિલાયંસ જિયો (Reliance Jio) પોતાના જિયો બ્રોડબેંડ સેવા જિયો ફાઈબરને લોકપ્રિય બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યું. વધારેમાં વધારે ગ્રાહકોને પોતાના સાથે જોડવા માટે રિલાયંસ જિયો નવા ગ્રાહકોને એક મહિના માટે ફ્રીમાં જિયો ફાઈબરની સેવા આપી રહ્યું છે.
Jul 18,2021, 15:50 PM IST
Jio
Jio ના આ શાનદાર પ્લાન તમને એક મહિનો આપશે આરામ, Net પૂર્ણ થવાની મુશ્કેલીથી થશો મુક્ત
હાલના દિવસોમાં જ્યાં તમામ કામ ઘરેથી કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં, ટેલિકોમ કંપનીઓ ઘણાં સસ્તા રિચાર્જ પ્લાન વડે તેમના ગ્રાહકોને લાલચ આપે છે
Apr 27,2021, 19:43 PM IST
corona virus
Work From Home માટે Jioએ આપી વધુ એક ધમાકેદાર ઓફર
હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus) તેજીથી ફેલાઈ રહ્યું છે. આવામાં સરકારે સાવધાની રાખવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન (Lockdown) જાહેર કરી દીધું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક દિવસો પહેલા પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ (Work From Home) ની સુવિધા આપી દીધી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કંપનીઓની આવું કરવાનો આગ્રહ કર્યો છે.
Mar 26,2020, 10:00 AM IST
જીયો
Jio Fiber Plan ને મળી માત, આ કંપની Rs 499 માં આપી રહી છે 200Mbps સ્પીડ
Asianet નો 2999 નો લોન્ગ ટર્મ પ્લાન 200Mbps સ્પીડ અને 6 મહિનાની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં કુલ મળીને 1200GB ની FUP સીમા છે. તેનો અર્થ એ છે કે આ પ્લાનમાં 200GB ની માસિક સીમા છે. આ પ્લાનમાં FUP અનલિમિટેડ ડેટા 2Mbps ની સ્પીડ મળે છે. તેનો અર્થ સીમા ખતમ થયા બાદ પણ 2Mbps ની સ્પીડ પર ડેટા મળશે.
Aug 20,2019, 15:22 PM IST
જિયો ફાઇબર
Jio Fiber Customersને મફતમાં મળશે LED TV, જાણો 10 મહત્વની જાહેરાત
રિલાયન્સ AGMની 42મી બેઠકમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી મહત્વની જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ જિયોના સબ્સક્રાઇબર્સની સંખ્યા 34 કરોડને પાર કરી ગઇ છે. ગત નાણાકીય વર્ષ (2018-19)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધારે નફો કમાવનારી કંપની બની હતી.
Aug 12,2019, 14:31 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ