हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jamtara
Jamtara News
Ahmedabad
તમારા નામે થઈ શકે છે દેશમાં મોટા કાંડ! નવું સિમ લેતા ચેતજો, દેશના ગદ્દારોની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 49 સીમકાર્ડ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલનોના પગમાં ગોઠણીયા ભર બેઠાલા આરોપીઓના નામ છે તલહા મિર્ઝા ઉર્ફે કબીર, કયુમ રાઠોડ ઉર્ફે ભુરો, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય પાડવામાં આવ્યું છે.
Aug 14,2024, 21:28 PM IST
jamtara
ઝારખંડઃ જામતાડા સ્ટેશન પાસે દુર્ઘટના, 12 યાત્રીકો ટ્રેનની ઝપેટમાં, બેના મોત
ઝારખંડમાં રેલવે અકસ્માત થયો છે. ત્યાં જામતાડા અને વિદ્યાસાગર સ્ટેશન વચ્ચે એક ટ્રેન ઘણા યાત્રીકો પરથી પસાર થઈ ગઈ. આ યાત્રીકો ટ્રેનમાં આગ લાગવાની આશંકાને કારણે ઉતર્યા તો બીજી ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા.
Feb 28,2024, 21:13 PM IST
india news
ભારતના આ 10 જિલ્લામાં ચાલે છે સાઇબર ક્રાઇમ નેટવર્ક, થાય છે 80 ટકા ફ્રોડ
Cyber Crime Hubs in India: ઝારખંડના જામતારા અને હરિયાણાના નૂહ, જે દેશમાં સાયબર ક્રાઇમના કેન્દ્રો તરીકે કુખ્યાત છે, હવે રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં બદલાઈ ગયા છે. આ દાવો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરમાં શરૂ થયેલા એક સ્ટાર્ટઅપે પોતાના અભ્યાસમાં કર્યો છે. આવો અમે તમને આ અભ્યાસની ખાસ વાતો જણાવીએ.
Sep 24,2023, 22:49 PM IST
cashew
બટેટા- ડુંગળીના ભાવે અહીં મળે છે કાજુ, ભાવ એટલો કે તમે છોકરાઓ માટે કબાટો ભરશો
Cashew At Lowest Price: મોટા ભાગના સ્થળોએ ઉંચા ભાવે મળતા કાજુ ભારતના જ એક શહેરમાં સાવ સસ્તા ભાવે વેચાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ ભારતીય બજારમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા કાજુ આ શહેરમાં માત્ર 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
Jun 19,2023, 12:09 PM IST
sextortion
Sextortion શું છે? કઈ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે, 5 વર્ષની સજાની છે જોગવાઈ
સેક્સટોર્શન (Sextortion)એ ડિજિટલ ટ્રેપ (Digital trap) છે. સેક્સટોર્શનનો અર્થ છે, 'કોઈને ધાકધમકી આપીને જાતીય કૃત્ય કરવા દબાણ કરવું.' સેક્સટોર્શનમાં (Sextortion)સામાન્ય રીતે બ્લેકમેલરનો સમાવેશ થાય છે જેની પાસે પીડિતાની ખાનગી ફિલ્મો અથવા ફોટોગ્રાફ્સ હોય છે.
Apr 1,2023, 13:28 PM IST
cashew
વાત વિદેશની નથી, લ્યો બોલો!!! આ રાજ્યમાં ડુંગળી-બટાકાના ભાવે વેચાઇ છે ડ્રાયફ્રૂટ
નવાઈની વાત એ છે કે આમ છતાં આપણને કાજુ મોંઘા ભાવે મળે છે. કાજુના ઊંચા ભાવને કારણે ખેડૂતો મોટાભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રાયફ્રૂટ્સની ખેતી કરવા માગે છે. તેમના ઝુકાવનું કારણ તેમની વધતી કિંમત છે.
Mar 31,2023, 19:36 PM IST
cashew
અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
cashew farming : નવાઈની વાત એ છે કે આમ છતાં આપણને કાજુ મોંઘા ભાવે મળે છે. કાજુના ઊંચા ભાવને કારણે ખેડૂતો મોટાભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રાયફ્રૂટ્સની ખેતી કરવા માગે છે. તેમના ઝુકાવનું કારણ તેમની વધતી કિંમત છે.
Jun 17,2023, 11:17 AM IST
Cyber crime
કસ્ટમર કેર નંબરથી લોકોને છેતરતી ટોળકી ઝારખંડથી પકડાઈ, 744 લોકોને ચૂનો લગાવી ચૂકી છે
Surat News : સુરત પોલીસે ઝારખંડના જામતારાથી એવી ગેંગને પકડી જેઓ અત્યાર સુધી દેશભરમાંથી 744 લોકોને છેતરી ચૂક્યા છે
Jul 12,2022, 15:19 PM IST
Trending news
Energy Saving Tips
ઉનાળો આવે તે પહેલા જાણી લો ! આખો દિવસ AC ચલાવ્યા પછી પણ ઓછું આવશે વીજળીનું બિલ, જાણો
gujarat
આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ
Lower Body Fat
Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
america
ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો
gujarat
અડધી રાત્રે જામનગર-ખંભાળિયા હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો! ત્રિપલ અકસ્માતમાં 2ના મોત
gallbladder stone
પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
9 February 2025
9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી માલામાલ થશે
Fake liquor
ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ધંધો