हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Israel-Palestine conflict
Israel palestine conflict 0 News
World news
Israel-Hamas conflict: જાણો ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી શું-શું થયું?
Israel-Hamas conflict News: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે હાલ દુનિયાભરમાં એક મોટી દહેશત ઉભી થઈ છે. જે પ્રકારે એકબીજા પર રોકેટ અને ઘાતક શસ્ત્રોથી પ્રહાર કરવામાં આવી રહ્યાં છે તેનાથી ભારે વિનાશ થઈ રહ્યો છે.
Oct 10,2023, 8:56 AM IST
Israel-Hamas War
ઈઝરાયેલ-હમાસ વોરમાં હવે અમેરિકાની એન્ટ્રી: 7 અમેરિકનોના મોત બાદ હવે લીધો મોટો નિર્ણય
Israel-Hamas War: ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસે શનિવારે સવારે ઇઝરાયેલના દક્ષિણમાં હવા, જમીન અને સમુદ્રથી અચાનક હુમલો કર્યો છે. જેમાં મોતનો આંકનો સતત ઉંચકાઈ રહ્યો છે. આ વોરમાં હવે અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે.
Oct 9,2023, 11:46 AM IST
israel
વધતા દબાણ વચ્ચે ઈઝરાયેલે હુમલા બંધ કર્યા, પેલેસ્ટાઈન સાથે Ceasefire પર સહમતિ
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આખરે સંઘર્ષ વિરામ પર સહમતિ બની ગઈ છે. લગભગ 11 દિવસ સુધી બંને દેશો વચ્ચે ચાલી રહેલા ખૂની ખેલ બાદ સીઝફાયરની જાહેરાત સમગ્ર દુનિયા માટે રાહતની વાત છે. કારણ કે આ લડત વિશ્વ યુદ્ધમાં ફેરવાય તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી હતી. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા પટ્ટીમાં 11 દિવસના સૈન્ય અભિયાનને રોકવા માટે સીઝ ફાયરને મંજૂરી આપી દીધી છે.
May 21,2021, 6:53 AM IST
israel
ઈઝરાયેલના દરેક ઘરમાં હોય છે એક 'સ્પેશિયલ' રૂમ, જાણો ક્યારે-કેવી રીતે થાય છે ઉપયોગ
પોતાના ભૂતકાળથી હાલના ઈતિહાસ સુધી જોઈએ તો યહુદીઓએ હંમેશા પોતાના અસ્તિત્વ માટે લડત લડવી પડી છે. અસ્તિત્વની આ લડતને જોતા તેઓ યુદ્ધ અને યુદ્ધ જેવી સ્થિતિઓનો સામનો કરવાના આદિ થઈ ગયા છે અને તેની તેમની રોજબરોજની જિંદગી પર કોઈ અસર પડતી નથી.
May 19,2021, 10:05 AM IST
Trending news
petrol diesel prices
શું આજે ગાંધી જયંતિ પર સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ? તમારા શહેરમાં શું છે નવો ભાવ?
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પભુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
Gold rate
નવરાત્રીના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, જાણો અમદાવાદમાં કેટલો છે સોનાનો રેટ
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે