हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
iPhone 13 Pro
Iphone 13 pro News
iPhone 12
iPhone On EMI:ભારતમાં Apple Store આવ્યા બાદ EMI પર આ રીતે ખરીદો iPhone
Apple ના ઉત્પાદનો જેમ કે iPhone, iMac, iPad, Earpods વગેરે ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા વેચાય છે. ભારતમાં iPhone ની લોકપ્રિયતાને ઘણા કારણો માટે જવાબદાર ગણાવી શકાય છે. સૌપ્રથમ, તેને સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે છે, જેમાં iPhone ની માલિકી સંપન્નતા અને સામાજિક દરજ્જા સાથે સંકળાયેલી છે.
Apr 24,2023, 20:31 PM IST
caviar
18 લાખ રૂપિયાથી મોંઘો ખાસ iPhone, લુક અને ડિઝાઇન છે જબરદસ્ત
Caviar હવે iPhone ના Pro મોડલ્સ (iPhone 13 Pro અને iPhone 13 Pro Max) ની કસ્ટમ સિરીઝ લઈને આવી છે. iPhone ની લેટેસ્ટ સિરીઝનું આ કસ્ટમાઇઝ્ડ વર્ઝન Rolex વોચના અલગ-અલગ મોડલ્સથી ઇન્પાયર્ડ છે.
Sep 22,2021, 19:56 PM IST
iPhone 13
iPhone 13 Pro ને સસ્તામાં ખરીદવાની સુવર્ણ તક! જાણો ગજબની Offers
Apple ની iPhone 13 સીરીઝ લોન્ચ થઇ ચૂકી છે. ભારતમાં આ સીરીઝની પ્રી-બુકિંગ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. ચારેય નવા આઇફોન 24 થી ઉપલબધ થશે. Apple એ સીરીઝમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max મોડલ લોન્ચ કર્યા છે.
Sep 21,2021, 15:26 PM IST
iPhone 13 Mini
iPhone 13 સિરીઝની ભારતમાં આટલી હશે કિંમત, 17 સપ્ટેમ્બરથી કરી શકશો ઓર્ડર
કંપની પોતાની નવી સિરીઝના આઈફોન્સની સાથે બેસ વેરિએન્ટની શરૂઆત 128જીબીથી કરી રહી છે. જો તમે લેટેસ્ટ આઈફોન ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો અમે તમને તેની કિંમત અને ભારતમાં ઉપલબ્ધતા વિશે જાણકારી આપી રહ્યાં છીએ.
Sep 15,2021, 15:16 PM IST
iPhone 13 Mini
Apple iPhone 13 Launch : iPhone 13 લોન્ચ, જૂની ડિઝાઇન સાથે મળશે નવા ફીચર્સ
Apple iPhone 13 Launch Live: .આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં કંપની iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.
Sep 14,2021, 23:58 PM IST
apple
Hurray! iPhone 12 કરતા પણ સસ્તો iPhone 13 Mini, ફેન્સે કહ્યું- છોટા પેકેટ બડા ધમાકા
નવી દિલ્હી: Apple તેમની મોસ્ટ અવેટેડ સીરીઝને આગામી મહિને લોન્ચ કરી શકે છે. સીરીઝમાં કથિત રીતે iPhone 13, iPhone 13 મીની, iPhone 13 Pro અને iPhone 13 Pro Max નો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ છેલ્લું વર્ષ હશે જ્યારે આપણને ઓછી માંગને કારણે મીની-સીરીઝ જોવા મળશે. આજે અમે તમને જણાવીશું iPhone 13 Mini વિશે ખાસ વાતો, જે અત્યારે સામે આવી છે.
Aug 24,2021, 23:16 PM IST
Trending news
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?