हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian Tourist
Indian tourist News
Gujarati Tourist
થાઈલેન્ડ જવા માટે ગુજરાતીઓ કેમ પડાપડી કરે છે? બાપ રે..ચોંકાવનારા 5 કારણો સામે આવ્યા
થાઈલેન્ડની ગણતરી એવા દેશોમાં થાય છે જ્યાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. બીજી બાજુ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. અત્રે જણાવવાનું કે મોટી સંખ્યામાં દર વર્ષે ભારતીયો થાઈલેન્ડ એક્સપ્લોર કરવા માટે જાય છે અને તેમને સૌથી વધુ બેંગકોક ગમે છે. જાણો કારણ.
Sep 4,2024, 13:32 PM IST
Thailand
તમારી કાર લઈને પણ ઉપડી શકો છો થાઈલેન્ડ! બાય રોડ કેવી રીતે જવાય તે તમામ વિગતો જાણો
થાઈલેન્ડ ભારતીયોનું મનગમતું ફરવાનું સ્થળ છે. અહીં ફરવા માટે મોજમસ્તી માટે ઘણું બધુ છે. થાઈલેન્ડ જવા માટે આમ તો ફ્લાઈટ ઉપલબ્ધ છે. પરંતુ બાય રોડ ટ્રિપ કરીને પહોંચવાની એક અલગ જ મજા હોય છે. ભારતથી થાઈલેન્ડ પહોંચવું હોય તો તે માટે તમારે કુલ ત્રણ દેશમાંથી પસાર થવું પડે.
Apr 6,2024, 17:59 PM IST
iran
ભારતીયો આનંદો...હવે આ મુસ્લિમ દેશ સહિત 2 દેશમાં પણ વગર વિઝાએ ફરી શકશો
Visa Free Entry: હાલમાં જ શ્રીલંકા, થાઈલેન્ડ, અને મલેશિયાએ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો હતો. હવે બીજા બે દેશ વિઝા વગર એન્ટ્રી આપશે. હેનલે એન્ડ પાર્ટનર્સના 2023ના નવા પાસપોર્ટ સૂચકઆંક મુજબ ભારતીય પાસપોર્ટધારક હવે 57 દેશોમાં વિઝાની સમસ્યા વગર પ્રવાસ કરી શકશે. જેમાં વિઝા મુક્ત પ્રવાસ, વિઝા ઓન અરાઈવલ સર્વિસ અને ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA) વાળા દેશ સામેલ છે.
Dec 16,2023, 11:51 AM IST
Thailand
જો તમે મિત્રો સાથે થાઈલેન્ડ જતા હોવ તો કરી શકો છો આ 5 કામ, શાનદાર બનશે તમારી ટ્રીપ
Thailand: થાઈલેન્ડમાં ફરવા માટે આમ તો ઘણી જગ્યા છે પરંતુ અહીં મિત્રો સાથે મજા માણવા માટે પણ એવી અનેક જગ્યા છે જેને તમે અવગણી શકો નહીં.
Dec 2,2023, 7:41 AM IST
El Salvador
આ દેશ ભારતીય મુસાફરો પાસે 1130 ડોલર લેશે પગ મૂકવાનો ટેક્સ, અમેરિકાનો છે પડોશી
મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરે ભારતીય મુસાફરો પર $1000નો ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આના પર $130નો વેટ પણ ચૂકવવો પડશે. ભારત ઉપરાંત આફ્રિકાના 57 દેશોના નાગરિકો માટે પણ આ જોગવાઈ કરવામાં આવી છે.
Oct 27,2023, 15:42 PM IST
Trending news
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
taurus
વૃષભ રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિ કરનારું રહેશે 2025, હોળી બાદ ખુબ સારો સમય શરૂ થશે
Redtape share price
1 વર્ષમાં 92 ટકા રિટર્ન, હવે ડિવિડન્ડની સાથે 1 શેર પર 3 શેર ફ્રીમાં આપશે આ કંપની