हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian Railway News
Indian railway news News
india
Indian Railway: દેશના સૌથી અનોખા રેલ્વે સ્ટેશનો, જેનું નામ પણ નથી; કારણ પણ છે રસપ્રદ
Indian Railway Unique Railway Stations: ભારતમાં હજારો રેલ્વે સ્ટેશન છે, પરંતુ શું તમે જાણો છો કે એવા બે સ્ટેશન છે જેનું કોઈ નામ નથી?
Aug 28,2024, 16:13 PM IST
Indian Railway News
ટ્રેન શું હોય છે.... આ 27 દેશોમાં લોકોએ આજ સુધી નથી જોઈ રેલવે, અહીં જુઓ લિસ્ટ
રેલવે એ પરિવહનનું જૂનું અને લોકપ્રિય માધ્યમ છે. આજે, વિશ્વનું સૌથી જૂનું રેલ નેટવર્ક અમેરિકામાં છે, જ્યારે ચીન હાઇ સ્પીડ રેલવેમાં આગળ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ દુનિયાના બે ડઝનથી વધુ દેશો પાસે રેલ નેટવર્ક નથી. જુઓ આ યાદીમાં કોણ કોણ સામેલ છે...
Feb 6,2024, 17:31 PM IST
indian railway
રેલવે ટ્રેકની બાજુમાં નંબરો કેમ લખવામાં આવે છે? જીનિયસ પણ નથી જાણતા આ સવાલોના જવાબો
INDIAN RAILWAY: ભારતમાં દરરોજ લાખો લોકો રેલ્વેમાં મુસાફરી કરે છે. કોઈક સમયે, તમે ચાલતી ટ્રેનની બાજુના થાંભલાઓ જોયા હશે. ત્યાં એક નંબર લખેલો છે. ઉપરાંત, બે સ્ટેશનો વચ્ચેના ટ્રેકની વચ્ચે મૂકેલા ઈલેક્ટ્રીક થાંભલાઓ પર એક નંબર લખવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ નંબરો શું છે અને શા માટે લખવામાં આવે છે.
Oct 13,2023, 7:56 AM IST
Indian railways
Indian Railways: રેલવેએ કરોડો મુસાફરોને આપી ભેટ, ટિકિટ વગર ટ્રેનમાં થશે મુસાફરી
Indian Railways Travel Without Ticket: રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આમાંની ઘણી એવી સેવાઓ છે કે લોકો તેમના વિશે જાણતા પણ નથી. આજે અમે તમને રેલવેની આવી જ કેટલીક સુવિધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રેલવેની એક એવી સુવિધા છે, જેમાં તમે ટિકિટ વગર પણ ટ્રેનમાં ચડી શકો છો. હા... તમારે આમાં ટિકિટ લેવાની જરૂર નથી. TTE પણ તમને ટ્રેનમાં ચઢતા અટકાવશે નહીં.
Mar 23,2023, 18:47 PM IST
Indian railways
ભારતના આ શહેરમાં બનાવવામાં આવ્યું છે વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ
World Longest Railway Platform: શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે! આ પ્લેટફોર્મ બીજે ક્યાંય નહીં પરંતુ માત્ર ભારતમાં છે. આ પ્લેટફોર્મ પર ચાલતા તમારા પગ દુખી જશે પણ તમને બીજો છેડો નહીં મળે.
Feb 21,2023, 14:35 PM IST
indian railway
રેલવે મુસાફરોને મોટો ઝટકો, 15 એપ્રિલથી 50 રૂપિયા સુધી વધશે આ ટ્રેનોનું ભાડું!
Indian Railway: રેલવે યાત્રીઓને મોટો ઝટકો લાગવાનો છે. ભારતીય રેલવે ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનથી લાંબા અંતરની યાત્રા કરતા મુસાફરો પાસેથી વધારે ભાડૂ વસુલશે. આ એક્સ્ટ્રા ભાડુ 15 એપ્રિલથી લાગું થશે.
Apr 4,2022, 16:39 PM IST
Indian railways
હોળી પર રેલવે મુસાફરોને સૌથી મોટી ગિફ્ટ, લોકોની સુવિધા માટે લીધો આ નિર્ણય
નોંધનીય છે કે હોળી માટે લોકોએ અત્યારથી ટ્રેનોમાં રિઝર્વેશન કરવાનું શરૂ કરી દીધું છે. ઘણી ટ્રેનોની સીટો ફુલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ટ્રેનોમાં વધારાના કોચ લગાવ્યા બાદ વેઇટિંગ લિસ્ટના મુસાફરોને ઘણી રાહત મળવાની આશા છે.
Feb 5,2022, 10:50 AM IST
Trending news
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા