हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indian general election 2024
Indian general election 2024 News
Lok Sabha Elections 2024
આ છે લોકસભા ચૂંટણી 2024ના સૌથી ધનવાન ઉમેદવાર, સંપત્તિ એટલી કે તમે પણ ચોકીં જશો
Lok Sabha Election 2024: આ લોકસભા ચૂંટણી માટે સૌથી ધનીક ઉમેદવાર પમ્મસાની ચંદ્રશેખરે ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાની કુલ સંપત્તિ 5,785.28 કરોડ રૂપિયા હોવાની જાણકારી આપી છે.
Apr 23,2024, 16:53 PM IST
bjp
ખંભે થેલો નાંખીને નીકળી પડ્યા ધાનાણી! કહ્યું; 'રાજકોટના રણમાં માછલીની આંખ વિંધવા જાઉ
રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી એક્ટિવા લઈને રાજકોટ જવા માટે નિકળ્યા હતા. પ્રતાપ દૂધાત એક્ટિવા પાછળ બેસેલા જોવા મળ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે પ્રેમની પટ્ટી બાંધીને રાજકોટના રણ મેદાનમાં જાઉં છું. રાજકોટના રણમાં માછલીની આંખ વિંધવા જાઉં છું.
Apr 16,2024, 20:43 PM IST
indian general election 2024
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને જાહેર થશે પરિણામ
Lok Sabha Election 2024 Date Schedule: દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે. મતગણતરી 4 જૂનના રોજ થશે. આ સાથે જ નક્કી થશે કે દેશમાં આગામી સરકાર કઇ પાર્ટીની બનવા જઇ રહી છે.
Mar 16,2024, 16:21 PM IST
gujarat
અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં મોટી જાહેરાત: ભરૂચથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે
નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.
Jan 7,2024, 16:11 PM IST
pollsters india survey
નરેન્દ્ર મોદી કે કોઈ અન્ય.... 2024માં કોણ બનશે પ્રધાનંમત્રી? જુઓ પોલસ્ટર્સનો સર્વે
Red Fort: સર્વે એજન્સી પોલસ્ટર્સ ઈન્ડિયામાં સામેલ 54 ટકા લોકો પ્રધાનમંત્રીના દાવા પર વિશ્વાસ કરે છે કે તે આગામી વર્ષે લાલ કિલ્લા પર ફરી આવશે, જ્યારે 37 ટકા લોકોનું માનવુ છે કે ચૂંટણી લડાઈ ખુબ રોમાંચક થવાની આશા છે.
Aug 19,2023, 23:47 PM IST
Trending news
Rainfall Forecast
દેશમાં કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે તારીખો સાથે આપી આગાહી
breaking news
ગુજરાતમાં માવઠું એવું વરસ્યું કે પાક હવે લણણી લાયક રહ્યો નથી, આ પાકોમા ભયંકર નુક્સાન
gujarat news
તમને ખબર છે તમારી સાત પેઢીનું નામ? તમે કંઈ ન જાણતા હોવ તો પહોંચી જાઓ સિદ્ધપુર
Ahmedabad
જજ પત્નીએ RJ પતિને જેલભેગો કર્યો, 8 જજોએ કેસ સાંભળવા કર્યો ઈન્કાર, પછી થઈ મોટી બબાલ
breaking news
ગુજરાતમાં આ 17 યુવકોના નામ જાણી લેજો! સાયબર ફ્રોડની દુનિયામા છે એક્કા, લાખોનું કર્યુ
Stock Market Updates
ઘરે ઘરે ગેસ લાઈનના વાયદા બાદ લોકોએ પૈસા રોક્યા, પણ ઉંધા માથે પડ્યો શેર
breaking news
વિધીના લેખ તો જુઓ,આ વર્ષે ભાઈ-બહેનના લગ્ન હતા તે પહેલા શહીદી વ્હોરી, આખું ગામ રોયું!
pm narendra modi
Post Office આ સ્કીમમાં PM Modi એ કર્યું છે 9 લાખથી વધુનું રોકાણ, જાણો વિગત
Chanakya Niti
Chanakya Niti: આવી છોકરીઓ સાથે ક્યારેય ના કરો લગ્ન, તમારી જિંદગીને નરક બનાવી દેશે
new rule
હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, જૂના નિયમમાં કરાયો ફેરફાર