हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
95/ 7
(16.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IAF Flypast
Iaf flypast News
એરફોર્સ
અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વોરિયર્સના સન્માનમાં Air Forceની ફ્લાયપાસ્ટની તૈયારી શરૂ
કોરોના વાયરસ (Coronavirus) ને ડામવા ભારતમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે શુક્રવારે સાંજે આર્મ્ડ ફોર્સિસના આ પહેલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેના (indian air force) 3 મેના રોજ એક ફ્લાયપાસ્ટ (flypast) માં ફૂલોનો વરસાદ કરીને કોરોના વોરિયર્સ પ્રતિ સન્માન આપશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે ત્યાં એરફોર્સના હેલિકોપ્ટરે દ્વારા આવતીકાલે સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્રણેય પાંખના વડા દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે, આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન કોરોના યોદ્ધાઓનું પુષ્પ વર્ષાથી અભિવાદન અને સન્માન કરાશે.
May 2,2020, 12:17 PM IST
Trending news
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા
gujarat
આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા મોજા ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા
gujarat
ભૂપેન્દ્ર 'દાદા' રાજકોટ પર મહેરબાન! કરોડોના ખર્ચે આ ચાર સ્થળે બનાવશે નવા ફ્લાયઓવર
Jamun
Jamun Side Effects: આ 5 લોકો માટે 'ઝેર'નું કામ કરે છે જાંબુ, ખાશો તો આવશે મુશ્કેલી!
Ahmedabad
હવે અમદાવાદનો છે વારો! શહેરના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Weight loss tips
Weight Loss Tips: સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન
gujarat
દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!
bjp
ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી
T20 World Cup 2024
જ્યાં થવાની છે ભારત-આફ્રિકાની ટક્કર, ત્યાં કોનું પલડું છે ભારે? કઈ ટીમ છે મજબુત?
rain
આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદ