हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hidden
Hidden News
Whatsapp
Whatsapp દ્વારા પણ તમારા પર રાખવામાં આવી રહી છે નજર, નજરથી બચવા આટલું કરો
બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. જોકે, બદલાતી જતી ટેકનોલોજી જેટલી સારી છે એટલી ખરાબ પણ છે. ઘણીવાર આ આધુનિક ટેકનોલોજી તમને મુશ્કેલીઓમાં મુકી શકે છે.
Mar 23,2023, 7:54 AM IST
drugs
બોલો ગાડીના એવા હિસ્સામાં ડ્રગ્સ છુપાવાયું હતું કે FSL ને શોધતા પણ કલાકો થયા
રાજેસ્થાનમાંથી ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડતા અમદાવાદના માસ્ટર માઈન્ડ આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે -બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત માં દરિયાઈ માર્ગો પરથી ડ્રગ્સ પોલીસે પર્દાફાશ કરી દરિયાઈ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
May 12,2022, 19:09 PM IST
Vadodara
નદીની કોતરમાં પોલીસે ખોદકામ કર્યું તો મળી આવ્યો એટલો દારૂ કે નદી વહેતી થાય
તાલુકા પોલીસે શેરખી ગામના કોતરમાં સુરંગ બનાવીને સંતાડવામાં આવેલો વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે આશરે 76 હજારનો મુદ્દામાલ ખાડો ખોદીને રિકવર કર્યો છે. જ્યારે આ શરાબનો જથ્થો કોણે સંતાડયો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે સુરંગ ખોદીને આટલા મોટા પ્રમાણમાં દારૂ છુપાવવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
Dec 12,2021, 22:33 PM IST
Bizarre
આ ગુફામાં છુપાયેલો છે કરોડોનો ખજાનો! જાણો કેમ અહીંથી જીવિત પરત આવવું છે અશક્ય?
દુનિયામાં કેટલીક એવી અજીબોગરીબ વસ્તુઓ અથવા ઘટનાઓ છે, જે લોકોમાં હંમેશા માટે ચર્ચાનો વિષય બની જાય છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કેટલાક અનોખા અને કેટલાક અજીબોગરીબ રહસ્યો છુપાયેલા છે, પરંતુ આ રહસ્યો વિશે જાણવું સરળ નથી. આવી જ એક જગ્યા મેક્સિકોમાં છે, જ્યાં એક અનોખું રહસ્ય છુપાયેલું છે. આ સ્થળે વિશાળ કદના અનેક સ્ફટિકો છે. આ સ્ફટિકો કોઈ ખજાનાથી ઓછા નથી, પરંતુ કહેવાય છે કે આ જગ્યાની મુલાકાત લેવી એ મોતને ભેટવા જેવું છે.
Dec 2,2021, 11:30 AM IST
Whatsapp
Whatsapp પર કોઈ તમારી જાસૂસી કરી શકશે નહીં! આ ટ્રીકનો ઉપયોગ કરો અને સુરક્ષિત રહો
Nov 16,2021, 14:07 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય