हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
health tips to loose belly fat
Health tips to loose belly fat News
Weight loss tips
Walking Benefits: શું તમે સાંજે ચાલવાના આ 5 ફાયદા વિશે જાણો છો? બદલાઈ જશે લાઈફ
amazing benefits of walking: શું તમે સાંજે ઘરે જઈને પછી ચાલો છો ખરાં? ચાલવાની આદત ના હોય તો આજથી જ કરી દો શરૂઆત. ફાયદા જાણીને તમે પણ વિચારમાં પછી જશે કે સાંજે ચાલવાવા આટલા બધા લાભ થાય છે. તંદુરસ્ત જીવનશૈલી જીવવા અને રોગોથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે નિયમિત કસરત કરવી. વ્યાયામના સૌથી સરળ અને અસરકારક સ્વરૂપોમાંનું એક ચાલવું છે. તમારા સાંધાઓને મજબૂત કરવા, સ્નાયુઓને લવચીક બનાવવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે પણ ચાલવું ફાયદાકારક છે. કેટલાક લોકોને સવારે વહેલા ઉઠવું ગમે છે તો કેટલાક લોકોને સાંજે ચાલવું ગમે છે. સાંજે ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ શું?
Aug 29,2023, 11:40 AM IST
Weight loss tips
તમારા આહારમાં કરો આ સામાન્ય ફેરફાર, વજન ઘટાડવા નહીં કરવી પડે દોડાદોડ!
Weight Loss Tips: શરીરમાં વધતી સ્થૂળતા અનેક રોગોને આમંત્રણ આપે છે. પેટની ચરબી પોતાને પરેશાન કરે છે સાથે જ અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આ સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે લોકો જીમમાં જઈને અને મોંઘા ડાયટ ફોલો કરીને પણ સ્થૂળતા ઘટાડી શકતા નથી. તમને જણાવી દઈએ કે જો તમે જીમ જાણો છો, ડાયટ ફોલો નથી કરી શકતા તો તમારે તમારા જીવનમાં થોડા ફેરફાર કરવા પડશે. આ ઉપાયો અપનાવીને તમારી વર્ષો જૂની સ્થૂળતા પણ ઓછી કરી શકાય છે. આવો જાણીએ આ સરળ ટિપ્સ વિશે.
Mar 27,2023, 16:14 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા