हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hamid ansari
Hamid ansari News
hamid ansari
હવે ભાજપે દેખાડ્યો પાક પત્રકારની સાથે હામિદ અંસારીનો ફોટો
હવે ભાજપ તરફથી એક તસવીર જાહેર કરવામાં આવી છે, જેમાં પાક પત્રકાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિની સાથે બેઠેલો જોવા મળી રહ્યો છે. ભાજપના આ આરોપ પર હામિદ અંસારીએ ફરી જવાબ આપ્યો છે.
Jul 15,2022, 17:16 PM IST
hamid ansari
હામિદ અન્સારી ભલે નનૈયો ભણે પણ પાકિસ્તાની પત્રકાર સાથેની આ તસવીરે કર્યો 'મોટો ખુલાસો
પાકિસ્તાનના પત્રકાર નુસરત મિર્ઝાના ખુલાસા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ભારતીય જનતા પાર્ટીના નિશાના પર છે. ભાજપે હામિદ અન્સારી પાસે આ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું તો બીજી બાજુ કોંગ્રેસે દાવો ફગાવી દીધો. આ બધા વચ્ચે ઓલ ઈન્ડિયા બાર એસોસિએશનના અધ્યક્ષ ડો. આદિશ અગ્રવાલે કોંગ્રેસ અને હામિદ અન્સારી વિશે નવો ખુલાસો કર્યો છે
Jul 15,2022, 9:01 AM IST
hamid ansari
પાક-ISI કનેક્શન પર BJP નો હામિદ અંસારી પર હુમલો, પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આપી સ્પષ્ટતા
ભાજપે બુધવારે એક પાકિસ્તાની પત્રકારના તે દાવાઓને લઇને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી (Hamid Ansari) અને કોંગ્રેસ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું, જેમાં પત્રકાર નુસરત મિર્જાએ કહ્યું હતું કે તેણે સંપ્રગ સરકારના કાર્યકાળમાં 5 વખત ભારતની યાત્રા કરી અને અહીંથી એકત્રિસ સંવેદનશીલ સૂચનાઓ પોતાના દેશની ગુપ્તચર એજન્સી ISI ને ઉપલબ્ધ કરાવી.
Jul 13,2022, 22:10 PM IST
hamid ansari
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના વિવાદિત શબ્દો, વિદેશી સાંસદો વચ્ચે કહી આ વાત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને અમેરિકાના ચાર સાંસદોએ ભારતમાં માનવાધિકારોની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
Jan 27,2022, 11:09 AM IST
hamid ansari
પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું નિવેદન, દેશમાં હજુ પણ ડરે છે મુસલમાન
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી (Hamid Ansari) એ હાલમાં જ પોતાની આત્મકથા By Many A Happy Accident રિલીઝ કરી છે. આ પુસ્તકમાં હામિદ અન્સારીએ અનેક સવાલ ઉઠાવ્યા છે. ત્યારબાદ Zee News એ હામિદ અન્સારીનો ઈન્ટરવ્યુ લીધો અને તેમને અનેક મોટા સવાલ કર્યા.
Jan 31,2021, 14:03 PM IST
hamid ansari
PM મોદીએ કહ્યું- તમે મદદ કરી રહ્યા નથી, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ પુસ્તકમાં કર્યો ખુલાસો
ઉપરાષ્ટ્રપતિએ પુસ્તકમાં પોતાના કાર્યકાળ અને રાજ્યસભાના સભાપતિ તરીકે પોતાના અંતિમ દિવસ 10 ઓગસ્ટ 2017 વિશે લખ્યું છે. 'દિવસની કાર્યવાહી સવારના સત્રનું વિવરણ રેકોર્ડ કરે છે.
Jan 27,2021, 23:40 PM IST
ચાચા નહેરુ મદરેસા
આ મદરેસાનું નામ છે ચાચા નહેરુ, એક જ રૂમમાં બાળકો પૂજા અને અદા કરે છે નમાજ
અલીગઢના એક મદરેસાએ દુનિયામાં હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂર પાડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની લસમા અંસારી તરફથી ચલાવવામાં આવતા ટ્રસ્ટ અંતર્ગત ચાલી રહેલા એક મદરેસામાં હિન્દૂ અને મુસ્લિમ બાળકો એક જ રૂમમાં પૂજા અને નમાજ અદા કરી રહ્યાં છે.
Jul 15,2019, 16:28 PM IST
વાઘા બોર્ડર
પાક જેલમાંથી છુટ્યો હામિદ નિહાલ, સામે આવ્યો પ્રથમ ફોટો
પાકિસ્તાને ભારતીય નાગરિક હામિદ નિહાલ અંસારેને મંગળવારે જેલમાંથી છૂટો કર્યો હતો અને મોડી સાંજે તેણે વાઘા-અટારી બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો
Dec 18,2018, 20:36 PM IST
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું ભાગલા અંગે વિવાદિત નિવેદન, ભારતને ગણાવ્યું જવાબદાર
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આયોજિત સઈદ નકવીના પુસ્તક 'બીઈંગ ધ અધર- ધ મુસ્લિમ ઈન ઈન્ડિયા' ના વિમોચન પ્રસંગે અંસારીએ કહ્યું કે 1947માં થયેલા વિભાજન માટે ભારત પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે તે સમયે દેશના ભાગલા માટે ફક્ત પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત પણ જવાબદાર હતો. અમે એ માનવા તૈયાર નથી જ નથી કે ભાગલા માટે આપણે પણ બરાબર જવાબદાર છીએ.
Oct 27,2018, 13:15 PM IST
હામિદ અંસારી
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પોતાના વિદાય સમારોહમાં પીએમ મોદીના ભાષણનો આપ્યો જવાબ
10 ઓગસ્ટ 2017ના રોજ અંસારીનો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ તરીકે બીજા કાર્યકાળનો અંતિમ દિવસ હતો. પરંપરા અનુસાર રાજકીય પક્ષ અને મોર્નિંગ સત્રમાં સભાપતિને ધન્યવાદ પાઠવે છે.
Jul 9,2018, 11:27 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો