हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
377/ 5
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Polls 2022
Gujarat polls 2022 News
Gujarat Election 2022
વિધાનસભાની વાતઃ આ વખતે મોડાસાના મતદારોનો શું છે મૂડ? જીતની હેટ્રિક લગાવશે કોંગ્રેસ?
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ અરવલ્લી જિલ્લાની મહત્વની બેઠક મોડાસા છે. હાલમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસાના ધારાસભ્ય છે. તે આ સીટ પર છેલ્લી 2 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ દિલચશ્પ રહ્યા હતા. તે ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ઠાકોરને 83 હજાર 411 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભીખુસિંહજીને 81 હજાર 771 મત મળ્યા હતા.
Nov 18,2022, 16:22 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાતઃ શું દ્વારકામાં બદલાશે વર્ષો જૂની પરંપરા? કોને મળશે દ્વારકાધીશના આશિષ
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. ચૂંટણી પંચ હવે ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. એવામાં રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે જુઓ કેવી છે દ્વારિકાધીશના ધામ દેવભૂમિ-દ્રારકામાં ચૂંટણીની તૈયારી...
Nov 13,2022, 15:27 PM IST
Gujarat Assembly Election 2022
અહીં ઊંધા પડી શકે છે બધા અનુમાન, જાણો શું કહે છે જામનગર-ગ્રામ્યનું ગણિત
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જનરલ સીટ છે. આ વિધાનસભા બેઠક પર 2 લાખ 51 હજાર 934 મતદારો નોંધાયા છે. જેમાંથી 1 લાખ 29 હજાર 193 પુરુષ મતદારો અને 1 લાખ 22 લાખ 741 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
Oct 30,2022, 16:39 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાત: કોંગ્રેસના આ અભેદ કિલ્લામાં BJP કેમ ક્યારેય નથી માણી શકી જીતનો સ્વાદ
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતની મહુધા વિધાનસભા બેઠક પર વર્ષ 1975થી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવે છે. આ કોંગ્રેસનો એવો કિલ્લો છે જેના પર હજુ સુધી ભાજપ શાસન કરી શક્યું નથી. આ સીટ પર ઠાકોર, ક્ષત્રિય અને પાટીદાર સમુદાયનો દબદબો છે. જેમના મત આ બેઠક પર જીત માટે નિર્ણાયક હોય છે. બીજેપી અને કોંગ્રેસ ઓબીસી અને ક્ષત્રિય મતદારોને મત પોતાની તરફ ખેંચવા માટે પ્રયાસ કરે છે.
Nov 16,2022, 20:51 PM IST
Khodaldham
શું પીએમ મોદી 31મીએ ખોડલધામ આવશે? નરેશ પટેલ અને બે ટ્રસ્ટીઓએ PM સાથે કરી મુલાકાત
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. પીએમ મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. આ દરમિયાન પીએમ મોદી ખોડલધામની મુલાકાત લઈ શકે છે.
Oct 22,2022, 22:28 PM IST
Trending news
Business
રોકાણકારોમાં ભયનો માહોલ! ચીની વાઈરસ HMPVના ડરથી ક્રેશ થયું શેર બજાર
astrology
ભરીભરીને વરસશે પૈસા, તમામ બાધાઓ થશે દૂર! શનિવારે લાલ મર્ચાના આ 5 ઉપાય ચમકાવશે ભાગ્ય
Gujarat politics
10 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલન મુદ્દે આરપાર, કરસન પટેલના નિવેદન બાદ શરૂ થયો વિવાદ
Jagdeep Singh
એક દિવસનો પગાર 48 કરોડ... કોણ છે વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર આ ભારતીય? જાણો
spiritual
મનુષ્યો સાથે પહેલી વાર સંપર્ક સાઘશે એલિયન્સ, યૂરોપમાં શરૂ થશે મહાયુદ્ધ!
protest
સરદાર પટેલની ભૂમિની ઓળખ ભૂંસાતા ગુજરાતના આ શહેરના લોકો રસ્તા પર ઉતર્યાં
top 5 indian railway highest earning train
આ છે સૌથી વધુ કમાણી કરનાર ટોપ 4 ટ્રેન, જુઓ રેલવેની ધનલક્ષ્મી ટ્રેનોનું લિસ્ટ
OYO
અચાનક કેમ કપલ્સને લઈને પોલીસી બદલી રહ્યું છે OYO? થાઈલેન્ડ અને અમેરિકાના રસ્તે?
rescue operation
ભૂજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા ખાડામાં પડી! બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
breaking news
ગભરાશો નહિ! ગુજરાતમાં હાલ HMP વાયરસનો કોઈ કેસ નથી, આરોગ્ય મંત્રીએ કરી મોટી સ્પષ્ટતા