हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat cold
Gujarat cold News
gujarat
તો શું અંબાલાલ પટેલની આગાહી સાચી પડશે? આ તારીખ પછી ગુજરાતમાં શરૂ થશે કપરો સમય!
Ambalal Patel's big prediction: દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગ નું રેડ એલર્ટ છે. ગુજરાત પર શુ આફત આવશે તે આગાહી જોઈ લઈએ.
Dec 18,2024, 7:57 AM IST
gujarat
સૌથી ઘાતક આગાહી! પવનની દિશા બદલાતા ગુજરાત પર ફરી એકવાર મોટો ખતરો, તૈયાર રહેજો...
Gujarat Weather Forecast : આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. ગુજરાતીઓએ બે દિવસ સુધી કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
Feb 9,2024, 19:17 PM IST
wethar update
ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! હોળી પહેલા અંબાલાલ પટેલનો સૌથી ખરાબ વરતારો
Gujarat Weather Forecast: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ એક આગાહી સામે આવી છે. ઠંડીને લઈને જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નથી. ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેશે. આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી. જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.
Jan 18,2024, 17:05 PM IST
Gujarat Weather today
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી…
Gujarat Weather update: અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ રહેશે. 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેવાના લીધે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Dec 9,2022, 15:43 PM IST
Gujarat Weather today
સ્વેટર અને ધાબળા તૈયાર રાખજો! ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી!
Gujarat Weather update: અમદાવાદ સહિત 11 શહેરોમાં ઠંડીનો પારો 12થી 15 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં 12.9 ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં બે દિવસમાં લઘુતમ તાપમાન બે ડિગ્રીનો વધારો ઘટાડો થયો છે.
Nov 23,2022, 10:09 AM IST
Gujarat Weather today
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યારથી પડશે ફૂલ ગુલાબી કાતિલ ઠંડી?
Gujarat Weather update: અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો જામી રહ્યો છે. આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરમાં ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ગગડશે અને કડકડતી ઠંડીમાં વધારો થઇ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Nov 22,2022, 10:17 AM IST
gujarat
હવામાન વિભાગની ભયંકર આગાહી! હિમવર્ષાના કારણે ગુજરાતમાં વધશે કડકડતી ઠંડીનું જોર
Gujarat Weather 2022: ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Nov 16,2022, 10:24 AM IST
Ahmedabad
ગુજરાત ફરી એકવાર ઠંડીમાં ઠુંઠવાયું, જાણો હજુ કેટલાક દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી બે દિવસ કાતિલ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી 2 દિવસ બાદ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ શીતલહેર રહેશે.
Jan 27,2022, 7:11 AM IST
Ahmedabad
મોટી આગાહી: ગુજરાતમાં કઈ તારીખથી પડશે ફરી કાતિલ ઠંડી અને જુઓ ક્યારે પડશે વરસાદ?
ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા ગુજરાતમાં હવે હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. તેની સીધી અસર આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે.
Jan 25,2022, 14:59 PM IST
Trending news
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ