Grand program News

અમદાવાદમાં PM નો ભવ્ય કાર્યક્રમ: પોલીસની રડારમાંથી મચ્છર પણ છટકી નહી શકે, જડબેસલાક આ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ઉપરાંત નવરંગપુરા સ્ટેડિયમ ખાતે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો યોજનારા છે. જેના પગલે સુરક્ષાની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બંને સ્થળોની પોતે જ મુલાકત લીધી હતી. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહીતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે મુલાકાત કરીને સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી. સુરક્ષા અંગેની સમીક્ષા કરી હતી ત્યારે અમદાવાદના આ બે દિવસના કાર્યક્રમમાં પોલીસ અધિકારી સહીતના 55 હજારથી પણ વધારે પોલીસ કર્મીચારીઓ બંદોબસ્તમાં તહેનાત છે. 
Mar 9,2022, 18:53 PM IST

Trending news