Georgina rodriguez News

જાણો ગોડાઉનમાં સૂતી ગરીબ છોકરી કઈ રીતે બની દુનિયાના નંબર-1 ફૂટબોલરની ગર્લફ્રેન્ડ?
પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની જેમ જ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ પણ ઘણી ચર્ચામાં રહે છે. તે અત્યંત લક્ઝરી લાઈફ જીવે છે. એક સમય હતો જ્યારે તે એક સ્ટોરમાં કામ કરતી હતી. તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. પરંતુ રોનાલ્ડો સાથે મુલાકાત પછી જ્યોર્જિનાની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. પોતાના રોમાંસના શરૂઆતના દિવસોને યાદ કરતાં 27 વર્ષની આર્જેન્ટિનાની મોડલ જ્યોર્જિના કહે છે કે તે સ્પેનના મેડ્રિડના ગુસી સ્ટોરમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. અહીંયા જ તેની મુલાકાત રોનાલ્ડો સાથે થઈ. તેના પછી તે સ્ટોર બસથી જતી અને પછી રોનાલ્ડોની 15 કરોડની બુગાટી કારમાં ફરતી.
Feb 1,2022, 8:43 AM IST

Trending news