हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
GT
CSK
169/ 7
(17.3)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gati Samachar
Gati samachar News
gujarat
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર; આજે સાંજ સુધીમાં થઈ શકે છે 12 હજારથી વધુની ભરતી!
Gujarat Police Recruitment 2024: આજે સાંજ સુધીમાં ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેર થશે. જી હા...12 હજારથી વધુ જગયાઓ પર ભરતી જાહેર થશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.
Mar 12,2024, 18:04 PM IST
gujarat
Police Recruitment: ગુજરાત પોલીસમા ભરતીને લઈને આનંદો! આ જગ્યાઓ પર કરાશે 12000ની ભરતી
Gujarat Police recruitment: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. 12000 જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
Mar 7,2024, 22:24 PM IST
gujarat
ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર; આવી રહી છે સૌથી મોટી ભરતી
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પોલીસ ઘટ વિશે સવાલ કર્યો હતો. તેણા જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ પબ્લિક રેશિયો જળવાય તે માટે નવી ભરતી થશે. ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જેમાં પીએસઆઈ નવા 597, તો કોન્સ્ટેબલ 6600 સહીત એસઆરપીની ભરતી થશે.
Feb 27,2024, 17:37 PM IST
breaking news
ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, જાહેર થયા નવા નિયમો, ફટાફટ જાણી લેજો!
લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ.
Feb 7,2024, 17:50 PM IST
gujarat
તૈયારી રાખજો! ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદો; આવે છે મોટી ભરતી
રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. પોલીસ ભરતી અંગે હાઇકોર્ટે સુઓમોટો લીધો છે.
Feb 29,2024, 11:37 AM IST
Trending news
Viral Video
Video: પતિએ ડોક્ટર પત્નીને બબ્બે પ્રેમીઓ સાથે હોટલના રૂમમાં રંગરેલિયા મનાવતી પકડી
travel
દમણ તો ઘણું ફર્યા...પણ નજીક આવેલું આ સ્થળ જોયું છે ખરા? વીકેન્ડમાં ફરવા માટે જબરદસ્ત
gujarat
'2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં આ રીતે બદલો લીધો, કોઈ માઈનો લાલ મને અડીને જુએ'
breaking news
ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક: યુવાનને અડફેટે લેતા મોત, પરિવાર પર આભ ફાટ્યું!
mani shankar aiyar
કોંગ્રેસ ફરી ફસાઈ! મણિશંકર ઐય્યરનો જૂનો Video વાયરલ થતા નવો વિવાદ ઊભો થયો
gujarat
ઉંઝામાં ફરી પકડાઈ 12 ટન નકલી વરિયાળી! અસલીના નામે આ રીતે થતી હતી તૈયાર
breaking news
રાદડિયા, સંઘાણી બાદ ભાજપના આ સાંસદે પાર્ટીની ઉપરવટ જઈ ઠાલવ્યો બળાપો, હવે દર્દ છલકાયુ
bjp
ભાજપમાં કકળાટ! સાંસદે કહ્યું બેઠક જીતીશું પણ લીડ ભૂલી જાઓ, ઓછા મતદાન માટે સંગઠન જવાબ
AKSHAY TRITIYA
અખા ત્રીજે સોનાએ બરાબરના રોવડાવ્યા! ક્યાંક સોનું પહોંચ બહાર ન જતું રહે, જાણો રેટ
Saturn Transit
2025 સુધી આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે શનિ, અકલ્પનીય સુખ-સમૃદ્ધિ વધશે