हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Garba Night
Garba night News
Faridabad
ગરબા નાઈટમાં પુત્રીની છેડતી કરતા યુવકોને પિતાએ રોક્યા તો મોતને ઘાટ ઉતારી દીધા
આરોપી યુવતી સાથે જબરદસ્તીથી ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે તે યુવતીના પિતાએ તેનો વિરોધ કર્યો. આ ઘટના સોમવારે મોડી રાતે ગ્રેટર ફરીદાબાદ સેક્ટર 86માં બીપીટીપી પ્રિન્સેસ પાર્ક સોસાયટીની છે. ઘટના બાદ આરોપીઓ ભાગી ગયા. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
Oct 25,2023, 13:54 PM IST
Navratri 2023 photos
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે...
Navratri 2023: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે. ગરબાની વાત આવે ત્યારે અમદાવાદીઓ પણ એમાં અવ્વલ છે. એવામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રાસ-ગરબાની રમઝટ જોવા મળી... જુઓ ગરબાની રમઝટની શાનદાર તસવીરો....
Oct 23,2023, 17:17 PM IST
Falguni Pathak
નવરાત્રિના 9 દિવસમાં કરોડોની કમાણી કરે છે ફાલ્ગુની પાઠક, ઈવેંટની ફી જાણી ઉડી જશે હોશ
Falguni Pathak Garba Night: ભારતમાં 54 વર્ષીય ફાલ્ગુની પાઠકને 'દાંડિયા ક્વીન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે 1988માં સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેના 'ચુડી જો ખનકી', 'મૈને પાયલ હૈ છનકાઈ' અને 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' જેવા હિટ આલ્બમ પણ તેણે આપ્યા છે.
Oct 22,2023, 14:12 PM IST
Navratri 2023 photos
અમદાવાદના ONGC ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓની ધૂમ, જુઓ તસવીરો.
Navratri 2023: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે. ગરબાની વાત આવે ત્યારે અમદાવાદીઓ તેમાં સૌથી આગળ છે. એવામાં અમદાવાદના ONGC ગ્રાઉન્ડ ખાતે રાસ-ગરબાની રમઝટ જોવા મળી. જુઓ ગરબાની રમઝટની શાનદાર તસવીરો....
Oct 17,2023, 16:17 PM IST
ગરબા નાઇટ
ફિક્કી ફ્લો બેંગ્લોર ચેપ્ટર માટે ગરબા નાઇટનું કરાયું આયોજન
આ રાત્રી મહિલા શક્તિ, એકતા અને પારિવારિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઇ, જેમાં બેંગ્લોર ચેપ્ટરના તમામ સભ્યો માટે નવરાત્રી રમવા તથા આનંદ અને ઉત્સાહસભર મનોરંજન માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
Oct 8,2019, 12:33 PM IST
Trending news
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન