हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gangotri
Gangotri News
ZEE 24 Kalak Original Video
ગંગોત્રીમાં ગ્લેશિયર ફાટતા ભાગીરથી નદીનું વધ્યું જળસ્તર, અનેક ઘાટો- આશ્રમો પાણીના પ્રવાહમાં ધોવાયા....
The water level of the river increased due to the bursting of the glacier in Gangotri, many ghats and ashrams were washed away by the water flow....
Jul 29,2024, 13:35 PM IST
death
ઉત્તરાખંડમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો: આ 7 લોકોના મોત અને 28 ઘાયલ, જાણો સમગ્ર યાદી
Gangotri Bus Accident: ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગુજરાતીઓને અકસ્માત નડ્યો છે. બસ ખીણમાં ખાબકતા 7 નાં મોત, તેમજ 27 મુસાફરો ઈજાગ્રસ્ત છે. તેમજ તમામ મૃતકો ભાવનગર જીલ્લાનાં રહેવાસી છે. તેમજ બસમાં 3 લોકો સુરતનાં અને 31 લોકો ભાવનગરનાં હતા.
Aug 20,2023, 23:06 PM IST
ZEE 24 Kalak Original Video
ગંગોત્રી હાઈવે પાસે ભૂસ્ખન થતા પહાડો પરથી પડ્યા મોટા-મોટા પથ્થરો! જુઓ વીડિયો
Big stones fell from the mountains that are eroding near the Gangotri highway! Watch the video
Jul 13,2023, 16:20 PM IST
ZEE 24 Kalak Original Video
ઉત્તરાખંડમાં સંકટ! જુઓ પાતાલગંગા પાસે ભૂસ્ખલનનો ડરામણો નજારો
Crisis in Uttarakhand! Watch the terrifying sight of a landslide near Patalganga
Jul 13,2023, 13:50 PM IST
ZEE 24 Kalak Original Video
ઉત્તરાખંડમાં પૂર: ગંગોત્રી હાઈવે પરથી જીવના જોખમે મુસાફરી કરતા યાત્રાળુઓ
ઉત્તરાખંડમાં પૂર: ગંગોત્રી હાઈવે પરથી જીવના જોખમે મુસાફરી કરતા યાત્રાળુઓ
Jul 12,2023, 14:11 PM IST
Gangotri
વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી- યમનોત્રીની યાત્રા શરુ થતા ભક્તોનું ઘોડાપુર
Crowd of Devotees at Gangotri and Yamunotri..
Apr 27,2023, 11:50 AM IST
Badrinath
Badrinath Dham 2023: વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર
Badrinath Dham 2023: યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 22 એપ્રિલ 2023 ના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખુલ્યા છે. જ્યારે આજે બદ્રીનાથ ધામના દ્વાર પણ ભક્તો માટે ખુલી ચુક્યા છે.
Apr 27,2023, 6:57 AM IST
ચારધામ યાત્રા
Chardham Yatra 2019: ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, આજથી ચારધામ યાત્રા
ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજે અક્ષય તૃતિયાના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં. આ સાથે જ આ વર્ષની ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ. ગઢવાલ હિમાલના ચારધામના નામથી પ્રસિદ્ધ બે અન્ય ધામો, કેદારનાથના કપાટ 9મી મેના રોજ જ્યારે બદરીનાથના કપાટ 10મી મેના રોજ ખુલશે. વિધિવત હવન, પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચારણ તથા ધાર્મિક રીતિ રિવાજો સાથે માતા ગંગાના ધામ ગંગોત્રીના કપાટ સવારે 11.30 વાગે ખોલી દેવાયા હતાં.
May 7,2019, 18:57 PM IST
ચારધામ યાત્રા
આજથી શરૂ થશે ચારધામ યાત્રા, જાણો કેવી રીતે પહોંચશો કેદરનાથ, બદ્રીનાથ
શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે
May 7,2019, 9:47 AM IST
ગંગોત્રી
Video : ગંગોત્રી, હર્ષિલ ઘાટીમાં ભારે બરફવર્ષા
ઉત્તરકાશીના ગંગોત્રી, હર્ષિલ ઘાટી, ઘરાલી સહિત ઉંચાઇવાળા વિસ્તારમાં જોરદાર બરફવર્ષા થઇ રહી છે. અંદાજે એક ફૂટ જેટલા બરફના થર જામ્યા છે. જુઓ વીડિયો
Dec 7,2018, 13:08 PM IST
Trending news
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ