हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
SCO
246/ 10
(44)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fumio Kishida
Fumio kishida News
breaking news
Breaking News: માંડ-માંડ બચ્યા જાપાનના PM, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત
Blast At Japan PM Speech: જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
Apr 15,2023, 11:00 AM IST
japan
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર, મોદીએ આપી શ્રદ્ધાંજલિ
State funeral Shinzo Abe: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેની 8 જુલાઈએ તે સમયે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે તેઓ જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા.
Sep 27,2022, 14:03 PM IST
japan
જે પાર્ટીના ચૂંટણી પ્રચાર દરમિયાન શિંજો આબેની થઈ હતી હત્યા, તેણે જીતી લીધી ચૂંટણી
67 વર્ષના શિંજો આબે જાપાનના સૌથી વધુ સમય સુધી પીએમ પદે રહેલા પ્રધાનમંત્રી હતા. શુક્રવારે 41 વર્ષના એક વ્યક્તિએ તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેતા સમગ્ર વિશ્વ સ્તબંધ થઈ ગયું હતું. આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે.
Jul 11,2022, 10:30 AM IST
Shinzo Abe
શિંજો આબેની તબિયત વિશે PM ફુમિઓ કિશિદાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Shinzo Abe attacked: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પર એક રેલીમાં જીવલેણ હુમલો થયો.
Jul 8,2022, 12:19 PM IST
Quad Summit 2022
ક્વાડની બેઠકમાં પીએમ મોદીએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?
Quad Summit 2022: ચાર દેશોના સમૂહ ક્વાડની મહત્વની બેઠક જાપાનના ટોક્યોમાં યોજાઈ છે. આજની આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, જાપાનના પીએમ ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાઈ આવેલા પીએમ એન્થની આલ્બનિઝે ભાગ લીધો.
May 24,2022, 9:19 AM IST
Joe Biden
ક્વાડ સમિટમાં ભાગ લેવા પીએમ મોદી 24 મેએ જશે જાપાન, જો બાઇડેન સાથે કરશે મુલાકાત
Quad Meet Tokyo: ચોથા ક્વાડ સંમેલનનું આયોજન જાપાનની રાજધાની ટોક્યોમાં થઈ રહ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 મેએ જાપાનના પ્રવાસે જશે.
May 19,2022, 18:47 PM IST
Russia Ukraine war
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જાપાને PM મોદીને લગાવી ગુહાર, રશિયા વિશે કરી આ વાત
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ યુક્રેન પર રશિયાના હુમલાને 'ખુબ જ ગંભીર' મામલો ગણાવતા કહ્યું કે તેનાથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મૂળિયા હલી ગયા છે.
Mar 20,2022, 9:09 AM IST
pm narendra modi
PM મોદીએ જાપાનના પીએમ કિશિદાને આ ખાસમખાસ ભેટ આપી, ખાસ જાણો તેની ખાસિયત
કિશિદા બપોરે 3.40 વાગે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારત પહોંચ્યા. જાપાન સરકારના પ્રમુખ તરીકે તેમનો આ પહેલો ભારત પ્રવાસ છે. આ અંગે પીએમ મોદી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી જાપાનની સાથે મિત્રતાને મજબૂતાઈ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને કિશિદા વચ્ચે દિલ્હીમાં સાર્થક વાતચીત થઈ. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના ઉપાયો પર વિચાર વિમર્શ કર્યો.
Mar 20,2022, 7:03 AM IST
india-japan summit
બે દિવસીય ભારતના પ્રવાસે આવશે જાપાનના પ્રધાનમંત્રી, પીએમ મોદી સાથે થશે મુલાકાત
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા બે દિવસીય પ્રવાસ પર ભારત આવશે. ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા માટે તેઓ દિલ્હી આવશે.
Mar 17,2022, 18:57 PM IST
japan
ફુમિયો કિશિદા જાપાનના નવા પ્રધાનમંત્રી બન્યા, PM મોદીએ પાઠવી શુભકામના
જાપાનની સંસદે પૂર્વ વિદેશમંત્રી ફુમિયો કિશિદાને આજે દેશના નવા પ્રધાનમંત્રી ચૂંટ્યા. કિશિદાએ યોશિહિદે સુગાનું સ્થાન લીધુ છે.
Oct 4,2021, 15:07 PM IST
japan
પૂર્વ ડિપ્લોમેટ અને વિદેશ મંત્રી રહેલા ફૂમિયો કિશિદા બનશે જાપાનના નવા પ્રધાનમંત્રી
લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને કિશિદા તરીકે એક નવા નેતા મળી ગયા છે. હવે એ વાત નક્કી થઈ ગઈ છે કે સોમવારે જ્યારે સંસદ પીએમના નામનો નિર્ણય કરશે ત્યારે કિશિદાના નામ પર મહોર લાગશે.
Sep 29,2021, 22:22 PM IST
Trending news
Mayonnaise Ban
દેશના આ રાજ્યએ માયોનીઝ પર મૂક્યો પ્રતિબંધ, ખાતા દેખાયા તો મર્યા સમજો
crime news
બ્યુટીશિયનના શરીરના 6 ટુકડા કરી લાશ પ્લાસ્ટીકની થેલીમાં ભરી દાટી, ચોંકાવનારો કિસ્સો
IPL 2025 Retention
IPL 2025 માં કોહલી કરતા વધુ રૂપિયા લઈ ગયો આ ખેલાડી, રોહિત-બુમરાહ પણ પાછળ રહી ગયા
IPL 2025 Retention
IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે ખરીદ્યો, જુઓ લિસ્ટ
announcement
ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટ
diwali 2024
શ્રીરામના અયોધ્યા પરત ફરવા ઉપરાંત આ 5 કારણોથી પણ ઉજવાય છે દિવાળી, જાણો ઈતિહાસ
PM Modi On urban Naxals
એકતા દિવસ પર PMની હુંકાર! અર્બન નક્સલિયોંને કરો બેનકાબ, દેશને તોડનારાઓ સાવધાન!
pm narendra modi
ગુજરાતની ધરતીથી PM મોદીનો હુંકાર! 'દુનિયાને ટક્કર આપવા સક્ષમ છે આપણાં ફાઈટર પ્લેન'
gujarat tourist places
Picnic Spot: શિયાળામાં અમદાવાદ નજીકની આ પાંચ જગ્યાએ ફરવાની પડશે ખુબ મજા
bollywood
બ્લોકબસ્ટર ફિલ્મ આપીને પણ ઈન્ડસ્ટ્રીમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ સલમાનની આ હીરોઈન?