हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
footballer
Footballer News
Mahatma Gandhi Pires
Photos: આ 30 વર્ષના બ્રાઝિલિયન ફૂટબોલરનું નામ છે 'મહાત્મા ગાંધી', ખાસ જાણો તેના વિશે
બ્રાઝિલના Goiania માં 18 ફેબ્રુઆરી 1992ના રોજ જન્મેલા આ યુવકનું નામ મહાત્મા ગાંધીજીના નામ પર Mahatma Gandhi Heberpio Mattos Pires છે. 30 વર્ષનો આ ફૂટબોલર હાલ પ્રખ્યાત ક્લબ એટલેટિકો ક્લબ ગાયનીઝ માટે ફૂટબોલ રમે છે. મેદાન પર તે મીડફિલ્ડર તરીકે રમે છે અને તેણે બ્રાઝિલની ટોપ ટાયર ક્લબ કોમ્પિટિશન સિરીઝ એ (top-tier club competition Serie A )માં 2011માં ડેબ્યૂ કર્યું હતું.
Oct 2,2022, 13:51 PM IST
Christiano Ronaldo
જાણો ગોડાઉનમાં સૂતી ગરીબ છોકરી કઈ રીતે બની દુનિયાના નંબર-1 ફૂટબોલરની ગર્લફ્રેન્ડ?
પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની જેમ જ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ પણ ઘણી ચર્ચામાં રહે છે. તે અત્યંત લક્ઝરી લાઈફ જીવે છે. એક સમય હતો જ્યારે તે એક સ્ટોરમાં કામ કરતી હતી. તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. પરંતુ રોનાલ્ડો સાથે મુલાકાત પછી જ્યોર્જિનાની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. પોતાના રોમાંસના શરૂઆતના દિવસોને યાદ કરતાં 27 વર્ષની આર્જેન્ટિનાની મોડલ જ્યોર્જિના કહે છે કે તે સ્પેનના મેડ્રિડના ગુસી સ્ટોરમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. અહીંયા જ તેની મુલાકાત રોનાલ્ડો સાથે થઈ. તેના પછી તે સ્ટોર બસથી જતી અને પછી રોનાલ્ડોની 15 કરોડની બુગાટી કારમાં ફરતી.
Feb 1,2022, 8:43 AM IST
Daniella Semaan
Cesc Fabregas: આ ફૂટબોલરથી 12 વર્ષ મોટી છે તેની પત્ની, લોકો બોલે છે 'Queen Of Wags'
34 વર્ષના સ્પેનિશ ફૂટબોલર સેસ્ક ફેબ્રેગાસની પત્ની ડેનિયેલા સીમાન તેનાથી ઉંમરમાં 12 વર્ષ મોટી છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. ફેબ્રેગાસની પત્ની ડેનિયેલાને લોકો 'Queen Of Wags' પણ બોલે છે.
Jan 8,2022, 10:33 AM IST
Trending news
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં