हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fertilizers
Fertilizers News
breaking news
ગુજરાત સરકાર એક્શનમાં; ખેડૂતોના ખાતર-બિયારણ-દવામાં ભેળસેળ કરનારા ચેતજો!
રાજ્યના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્પષ્ટ દિશા-નિર્દેશો. સ્ટેટ લેવલની 19 ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ – રિજિયોનલ સ્તરે 39 ટીમો ઝુંબેશમાં જોડાઈ. એકત્ર કરાયેલા બિયારણના 524 - ખાતરના 105 - દવાના 82 એમ 711 નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા.
Jun 7,2024, 20:58 PM IST
breaking news
બિયારણ, ખાતર તથા દવામાં ભેળસેળ કરનારાઓ ચેતી જજો! ગુજરાત સરકાર છે એક્શનમાં!
ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ. એકત્ર કરાયેલા બિયારણના ૨૧૦ - ખાતરના ૫૧ - દવાના ૨૯ એમ ૨૯૦ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવશે.
May 24,2024, 21:31 PM IST
Fertilizers
ઈયળોનો ઉપદ્રવ કેવી રીતે કરશો દૂર? જણાવશે પાક સંરક્ષણ નિષ્ણાત જિતેન્દ્ર વ્યાસ
કેવી રીતે જીવાતથી બચાવશો તમારો પાક? કઈ દવા એક સાથે કરાવશે ડબલ ફાયદો? જણાવશે પાક સંરક્ષણ નિષ્ણાત જિતેન્દ્ર વ્યાસ...જુઓ 'ગામડું જાગે છે'
Aug 28,2019, 20:35 PM IST
ખાતર
69 વર્ષીય ખેડૂતે બનાવ્યું ખાતર નાખવાનું ભારતનું પ્રથમ ‘હાઇડ્રોલીક મશીન’
પાલનપુર તાલુકાના કાણોદર ગામના 9 ધોરણ નાપાસ 69 વર્ષીય ખેડૂતે સરળ ખેતી માટે નવી ટેક્નોલોજીની શોધ કરી ખેતરમાં છાણિયું ખાતર નાખવાનું ભારતનું પ્રથમ હાઇડ્રોલીક મશીન તૈયાર કર્યું છે. જેના કારણે ખેડૂતોનો સમય અને નાણાંની બચત થઈ રહી છે.
Jun 24,2019, 18:23 PM IST
રાજકોટ
વાવણીના સમયે ખેડૂતોને કેમ નથી મળી રહ્યું ખાતર?
રાજકોટ: રાજકોટમાં આજે પણ ખાતરનું વેચાણ બંધ. બેડી યાર્ડ સ્થિત GSFCના ડેપો પર ખાતર વેચાણ આજે પણ બંધ રહ્યું.ઉપરથી આદેશ આવ્યા બાદ વેચાણ શરૂ થવાનું ડેપો ઇન્ચાર્જનું નિવેદન.સોમવારથી ખાતરનું વેચાણ શરૂ થવાનું હતું. વાવણીના સમયે ખાતર નહીં મળતા ખેડૂતોને કરવો પડી શકે પરેશાનીનો સામનો.
May 14,2019, 14:50 PM IST
ખાતર કોંભાંડ
ખાતર કૌભાંડ: ખેડૂતોએ ખરીદેલા ઓછા વજનવાળા ખાતરને બદલી આપવાના આદેશ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસ થી ખાતર કૌભાંડ મામલે ઉઠેલી ફરિયાદો બાદ આજે DAP ખાતરનું ઉત્પાદન કરતી GSFC કંપની દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી. GSFCના એમડી સુજીત ગુલાટીએ દાવો કર્યો કે, ખાતરની થેલીઓમાં ઘટએ કોઈ કૌભાંડ નથી પરંતુ પ્રોડક્શન એરર છે.
May 13,2019, 20:51 PM IST
અરવલ્લી જિલ્લા
જાણો કેમ અનેક જિલ્લાઓમાં ખાતરના વેચાણ પર લગાવવામાં આવી રોક
અરવલ્લી જિલ્લામાં DAPના જથ્થાનું વેચાણ બંધ કરાયું છે. મોડાસા, મેઘરજ સહિત તમામ જિલ્લામાં ખાતરના વેચાણ પર રોક લગાવવામાં આવી છે. DAPમાં 300થી 400 ગ્રામ ખાતર ઓછું મળતા હાલ NOT FOR SALEના બોર્ડ લગાવી દેવાયા છે. રાજકોટ અને જેતપુર યાર્ડમાં ખાતરના જથ્થાનું વજન ઓછું હોવાન કારણે હવે અરવલ્લીમાં પણ ખાતરના વેચાણ પર રોક લગાવવામાં આવી છે.
May 9,2019, 19:05 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી